પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર વસંતઋતુ), બુધવાર, તા. ૨૦-૩-૨૦૨૪,
આમલકી એકાદશી (આમલા)
ભારતીય દિનાંક ૩૦, માહે ફાલ્ગુન, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, ફાગણ સુદ-૧૧
જૈન વીર સંવત ૨૫૫૦, માહે ફાગણ, તિથિ સુદ-૧૧
પારસી શહેનશાહી રોજ ૮મો દએપઆદર, માહે ૮મો આવાં, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૮મો દએપઆદર, માહે ૯મો આદર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧લો હોરમજદ, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૯મો, માહે ૯મો રમજાન, સને ૧૪૪૫
મીસરી રોજ ૧૧મો, માહે ૯મો રમજાન, સને ૧૪૪૫
નક્ષત્ર પુષ્ય રાત્રે ક. ૨૨-૩૭ સુધી, પછી આશ્ર્લેષા.
ચંદ્ર કર્કમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: કર્ક (ડ, હ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૪૪, અમદાવાદ ક. ૦૬ મિ. ૪૫, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૮, અમદાવાદ ક. ૧૮ મિ. ૪૯, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સવારે ક. ૦૯-૧૪, રાત્રે ક. ૨૨-૦૯
ઓટ: બપોરે ક. ૧૫-૦૮, મધ્યરાત્રે ક. ૦૪-૨૮ (તા. ૨૧)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, ફાગણ શુક્લ – એકાદશી. આમલકી એકાદશી (આમલા), શનિ પૂર્વમાં ઉદય થાય છે. સૂર્ય સાયન મેષમાં સવારે ક. ૦૮-૩૮. ઉત્તર ગોલારંભ, વિષુવદિન, ભદ્રા બપોરે ક. ૧૩-૨૦થી ક. ૨૬-૨૪.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: બુધ-શનિ-ગુરુ ગ્રહદેવતાનું પૂજન, પીપળાનું પૂજન, એકાદશી વ્રત ઉપવાસ, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન તથા વાંચન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શ્રી વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર પાઠ વાંચન, શ્રી સુક્ત, પુરુસુક્ત, શ્રી ગણેશ અથર્વશીર્ષમ્ અભિષેક, સર્વ શાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, નવા વસ્રો, આભૂષણ, વાસણ, દસ્તાવેજ, બી વાવવું, ધાન્ય ભરવું, ખેતીવાડી, પશુ લે-વેંચ, બાળકને પ્રથમ વખત અન્નપ્રાશન, દેવદર્શન, નિત્ય થતાં દુકાન વેપારના કામકાજ, સુવર્ણ ખરીદી. પરદેશગમનનું પસ્તાનું, પ્રાણી પાળવા.
આચમન: સૂર્ય-ગુરુ અર્ધત્રિકોણ પ્રસિદ્ધિ મેળવશો.
ખગોળ જ્યોતિષ: સૂર્ય-ગુરુ અર્ધત્રિકોણ
ગ્રહગોચર: સૂર્ય-મીન, મંગળ-કુંભ, બુધ-મીન, ગુરુ-મેષ, શુક્ર-કુંભ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button