આજનું પંચાંગ
(દક્ષિણાયન સૌર શરદૠતુ), શનિવાર, તા. ૩૦-૯-૨૦૨૩,
દ્વિતિયા શ્રાદ્ધ, પંચક સમાપ્તિ
ભારતીય દિનાંક ૮, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, ભાદ્રપદ વદ-૧
જૈન વીર સંવત ૨૫૪૯, માહે ભાદ્રપદ, તિથિ વદ-૧
પારસી શહેનશાહી રોજ ૧૬મો મેહેર, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૬મો મેહેર, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧૪મો ગોશ, માહે ૭મો મેહેર સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૧૪મો, માહે ૩જો, રબીઉલ અવ્વલ, સને ૧૪૪૫
મીસરી રોજ ૧૫મો, માહે ૩જો, રબીઉલ અવ્વલ, સને ૧૪૪૫
નક્ષત્ર રેવતી રાત્રે ક. ૨૧-૦૭ સુધી, પછી અશ્ર્વિની.
ચંદ્ર મીનમાં રાત્રે ક. ૨૧-૦૭ સુધી, પછી મેષમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મીન (દ, ચ, ઝ, થ), મેષ (અ, લ, ઈ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૩૦, અમદાવાદ ક. ૦૬ મિ. ૩૨ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૨૭, અમદાવાદ ક. ૧૮ મિ. ૨૭ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
ભરતી : સવારે ક. ૧૨-૧૨, મધ્યરાત્રે ક. ૦૦-૫૨
ઓટ: સાંજે ક. ૧૮-૨૬
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, ભાદ્રપદ કૃષ્ણ – પ્રતિપદા. ઈષ્ટિ, દ્વિતીયા શ્રાદ્ધ, પંચક સમાપ્તિ સવારે ક. ૨૧-૦૭. ઈષ્ટિ, દ્વિતિયા શ્રાદ્ધ, પંચક સમાપ્તિ સવારે ક. ૨૧-૦૭. સૂર્ય મહાનક્ષત્ર હસ્ત, વાહન દેડકો
મુહૂર્ત વિશેષ: શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા પૂષાદેવતાનું પૂજન, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક, તીર્થમાં શ્રાદ્ધ, નિત્ય થતાં દુકાન-વેપાર, યંત્ર, પશુ લે-વેંચ, વાહન, નોકરી-વેપાર, શનિગ્રહદેવતાનું પૂજન, હનુમાનચાલીસા, સુંદરકાંડ.
શ્રાદ્ધ પર્વ: આજ રોજ બીજ તિથિએ દિવંગતનું શ્રાદ્ધ કરવું, શ્રાદ્ધ પર્વ એ નૈમિતિક છે. ફરજિયાત છે. સનાતન સંસ્કૃતિનું અંગ છે. શ્રાદ્ધ કરવું એટલે દિવંગતજનો જે પિતૃદેવતાઓ એમ ઓળખાય છે. પિતૃઓની તરફ શ્રદ્ધાનો ભાવ વ્યક્ત કરવા માટે શ્રાદ્ધપર્વનું આયોજન ૠષિમુનિઓએ કરેલું છે.
આચમન: ચંદ્ર-મંગળ પ્રતિયુતિ માથા ફરેલ સ્વભાવ, ચંદ્ર-શુક્ર ત્રિકોણ લાગણીવાળા, બુધ-હર્ષલ ત્રિકોણ તેજસ્વી મન, ચંદ્ર-રાહુ યુતિ નિષ્ફળતાનો ભય રહ્યા કરે.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-મંગળ પ્રતિયુતિ, ચંદ્ર-શુક્ર ત્રિકોણ, બુધ-હર્ષલ ત્રિકોણ, ચંદ્ર-રાહુ યુતિ ચંદ્ર ક્રાંતિવૃત્ત પર આવી ઉત્તરે થશે.
ગ્રહ ગોચર: સૂર્ય-ક્ધયા, મંગળ-ક્ધયા, બુધ-સિંહ, વક્રી ગુરુ-મેષ, શુક્ર-કર્ક, વક્રી શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર. ઉ