પંચાંગ

આજનું પંચાંગ

(ઉત્તરાયણ સૌર વસંતઋતુ), રવિવાર, તા. ૧૭-૩-૨૦૨૪ દુર્ગાષ્ટમી, ભદ્રા સમાપ્તિ

ભારતીય દિનાંક ૨૭, માહે ફાલ્ગુન, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, ફાગણ
સુદ-૮
જૈન વીર સંવત ૨૫૫૦, માહે ફાગણ, તિથિ
સુદ-૮
પારસી શહેનશાહી રોજ ૫મો સ્પેન્દાર્મદ, માહે ૮મો આવાં, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૫મો સ્પેન્દાર્મદ, માહે ૯મો આદર, સને ૧૩૯૩
પારસી ગાથા ૩ સ્પેન્તોર્મદ, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૬ઠ્ઠો, માહે ૯મો રમજાન, સને ૧૪૪૫
મીસરી રોજ ૮મો, માહે ૯મો રમજાન, સને ૧૪૪૫
નક્ષત્ર મૃગશીર્ષ સાંજે ક. ૧૬-૪૬ સુધી, પછી આર્દ્રા.
ચંદ્ર મિથુનમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મિથુન (ક, છ, ઘ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૪૬, અમદાવાદ ક. ૦૬ મિ. ૪૮, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૭, અમદાવાદ ક. ૧૮ મિ. ૪૮, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સાંજે ક. ૧૮-૦૪, મધ્યરાત્રિ પછી ક. ૦૫-૦૨ (તા. ૧૮)
ઓટ: સવારે ક. ૧૦-૨૮, મધ્યરાત્રે ક. ૦૦-૪૦
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, ફાગણ શુક્લ – અષ્ટમી. દુર્ગાષ્ટમી, ભદ્રા સમાપ્તિ સવારે ક. ૦૯-૪૧, સૂર્ય ઉત્તરા ભાદ્રપદામાં રાત્રે ક. ૨૦-૫૬.
શુભાશુભ દિનશુદ્ધિ: સવારે ક.૯-૪૧ પછી શુભ
મુહૂર્ત વિશેષ: શ્રી વિષ્ણુ-લક્ષ્મી દેવતાનું પૂજન, શ્રી શિવ પાર્વતી પૂજા, દુર્ગાસપ્તશતિ પાઠ, ભગવાન સૂર્યનારાયણ-ચંદ્રદેવતાનું પૂજન, શ્રી સૂર્યવ્રત, પૂજા, અભિષેક, ગાયત્રીમંત્ર જાપ, ગાયત્રી હવન, નવાં વસ્ત્રો, આભૂષણ, ખેરનું વૃક્ષ વાવવું. પરદેશગમનનું પસ્તાનું, નવાં વાસણ, વસ્ત્રો, આભૂષણ, વાહન, નૌકા બાંધવી, દુકાન, વેપાર, પ્રયાણ શુભ, સર્વશાંતિ, શાંંતિ પૌષ્ટિક, પશુ લે-વેચ, શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્ત્રોત્ર પાઠ વાંચન.
આચમન: ચંદ્ર સૂર્ય ચતુષ્કોણ, ચંદ્ર નેપ્ચૂન ચતુષ્કોણ, સૂર્ય-નેપ્ચૂન યુતિ.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર સૂર્ય ચતુષ્કોણ કુટુંબક્લેશ, ચંદ્ર નેપ્ચૂન ચતુષ્કોણ, સંયમ હીન, સૂર્ય-નેપ્ચૂન યુતિ સૌંદર્યપ્રિય, બુધ સૂર્યથી અતિ નજીક આવે છે.
ગ્રહગોચર: સૂર્ય-મીન, મંગળ-કુંભ, બુધ-મીન, ગુરુ-મેષ, શુક્ર-કુંભ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચૂન-મીન, પ્લુટો-મકર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button