આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
પં(ઉત્તરાયણ સૌર વસંતઋતુ), બુધવાર, તા. ૬-૩-૨૦૨૪,
વિજયા એકાદશી (સ્માર્ત)
ભારતીય દિનાંક ૧૬, માહે ફાલ્ગુન, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માઘ વદ-૧૧
જૈન વીર સંવત ૨૫૫૦, માહે માઘ, તિથિ વદ-૧૧
પારસી શહેનશાહી રોજ ૨૪મો દીન, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૪મો દીન, માહે ૮મો આવાં, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨૨મો ગોવાદ, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૨૪મો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૫
મીસરી રોજ ૨૬મો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૫
નક્ષત્ર પૂર્વાષાઢા બપોરે ક. ૧૪-૫૧ સુધી, પછી ઉત્તરાષાઢા.
ચંદ્ર ધનુમાં રાત્રે ક. ૨૦-૨૭ સુધી, પછી મકરમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: ધનુ (ભ, ધ, ફ, ઢ), મકર (ખ, જ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૫૫, અમદાવાદ ક. ૦૬ મિ. ૫૯, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૪, અમદાવાદ ક. ૧૮ મિ. ૪૩, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સવારે ક. ૦૭-૩૭, રાત્રે ક. ૨૧-૪૪
ઓટ: બપોરે ક. ૧૪-૧૬, મધ્યરાત્રિ પછી ક.૦૩-૪૯ (તા. ૭)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, માઘ- કૃષ્ણ એકાદશી. વિજયા એકાદશી (સ્માર્ત) (પેંડા).
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: લગ્ન, ભૂમિ-ખાત, વાસ્તુકળશ, સર્વદેવ પ્રતિષ્ઠા, એકાદશી વ્રત ઉપવાસ, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, કથા, વાંચન, શ્રી વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર પાઠ વાંચન, તુલસીપૂજા, શ્રીસુક્ત, પુરુસુક્ત ગણેશ અથર્વશીર્ષ અભિષેક, વિદ્યારંભ, માલ વેંચવો, મિલકત લેવડદેવડ, ખેતીવાડી, ધાન્ય ભરવું, ધાન્ય ઘરે લાવવું, પશુ લે-વેંચ, સ્થાવર મિલકતની લેવડદેવડ, નવાં વસ્રો, આભૂષણ, નવી દુકાન, વેપાર, વાહન, વાસણ, નવું બેન્ક એકાઉન્ટ ખોલાવવું, નવા કામકાજનો પ્રારંભ કરવો. સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, ભગવાન સૂર્યનારાયણનું પૂજન, વિશ્ર્વદેવતાનું પૂજન, ધ્રુવ દેવતાનું પૂજન, અગાઉ વાસ્તુ પૂજા થયેલ ઘરમાં રહેવા જવું, પ્રયાણ મધ્યમ, મુંડન કરાવવું નહીં, બાળકનું નામકરણ, અન્નપ્રાશન, નવા દસ્તાવેજ બનાવવા, ધાન્ય ભરવું, નવી તિજોરીની સ્થાપના.
આચમન: ચંદ્ર-રાહુ ચતુષ્કોણ કાર્યદક્ષતા કેળવવી જરૂરી, ચંદ્ર-હર્ષલ ત્રિકોણ પ્રમાણિકતા.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-રાહુ ચતુષ્કોણ, ચંદ્ર-હર્ષલ ત્રિકોણ
ગ્રહગોચર: સૂર્ય-કુંભ , મંગળ-મકર, બુધ-કુંભ ગુરુ-મેષ, શુક્ર-મકર, શનિ-કુંભ , રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.