પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર વસંતૠતુ), સોમવાર, તા. ૪-૩-૨૦૨૪ વિંછુડો
ભારતીય દિનાંક ૧૪, માહે ફાલ્ગુન, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માઘ વદ-૮
જૈન વીર સંવત ૨૫૫૦, માહે માઘ, તિથિ વદ-૮
પારસી શહેનશાહી રોજ ૨૨મો ગોવાદ, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૨મો ગોવાદ, માહે ૮મો આવાં, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨૦મો બહેરામ, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૨૨મો માહે ૮મો શાબાન, સને ૧૪૪૫
મીસરી રોજ ૨૪મો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૫
નક્ષત્ર જયેષ્ઠા સાંજે ક. ૧૬-૨૦ સુધી, પછી મૂળ.
ચંદ્ર વૃશ્ર્ચિકમાં સાંજે ક. ૧૬-૨૦ સુધી, પછી ધનુમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: વૃશ્ર્ચિક (ન, ય), ધનુ (ભ, ધ, ફ, ઢ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૫૭, અમદાવાદ ક. ૦૭ મિ. ૦૦, સ્ટા.ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૩, અમદાવાદ ક. ૧૮ મિ. ૪૩, સ્ટા. ટા.
ભરતી : સાંજેે ક. ૧૮-૨૯, મધ્યરાત્રિ પછી ક. ૦૫-૨૪ (તા. ૫)
ઓટ: સવારે ક.૧૧-૧૧ મધ્યરાત્રેે ક.૦૦-૨૦
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, માઘ- કૃષ્ણ અષ્ટમી. જાનકી જન્મ, અન્વષ્ટકા શ્રાદ્ધ, સૂર્ય પૂર્વાભાદ્રપદામાં બપોરે ક. ૧૨-૩૨, વિંછુડો સમાપ્તિ સાંજે ક. ૧૬-૨૦.
શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ.
મુહૂર્ત વિશેષ:લગ્ન, ચંદ્ર-બુધ ગ્રહ દેવતાનું પૂજન, જ્યેષ્ઠા જન્મ નક્ષત્ર શાંતિ પૂજા,શિવ પરિવાર પૂજા, તર્પણ શ્રાદ્ધ, સર્વશાંતિ, શાંતિપૌષ્ટિક પૂજા, માતા જાનકી જન્મ ઉત્સવ,ઔષધ ઉપચાર,પરદેશ ગમનનું પસ્તાનુંવાહન, યંત્ર,ખેતીવાડી,પશુ લે-વેચ.
આચમન: ચંદ્ર-નેપ્ચ્યૂન ચતુષ્કોણ વેપારમાં કાર્યકુશળતા.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-નેપ્ચ્યૂન ચતુષ્કોણ.
ગોચરગ્રહો: સૂર્ય-કુંભ , મંગળ-મકર, બુધ-કુંભ, ગુરુ-મેષ, શુક્ર-મકર, શનિ-કુંભ , રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચ્યૂન-મીન, પ્લુટો-મકર.