આજનું પંચાંગ
(ઉત્તરાયણ સૌર વસંતૠતુ), રવિવાર, તા. ૩-૩-૨૦૨૪,રવિવાર અને ભાનુ સપ્તમી ભગવાન સૂર્યનારાયણની પૂજાનો શ્રેષ્ઠ પર્વયોગ ભાનુ સપ્તમી
ભારતીય દિનાંક ૧૩, માહે ફાલ્ગુન, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માઘ વદ-૭
જૈન વીર સંવત ૨૫૫૦, માહે માઘ, તિથિ વદ-૭
પારસી શહેનશાહી રોજ ૨૧મો રામ, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૧મો રામ, માહે ૮મો આવાં, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧૯મો ફરવરદીન, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૨૧મો માહે ૮મો શાબાન, સને ૧૪૪૫
મીસરી રોજ ૨૩મો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૫
નક્ષત્ર અનુરાધા બપોરે ક. ૧૫-૫૪ સુધી, પછી જયેષ્ઠા.
ચંદ્ર વૃશ્ર્ચિક રાશિ પર જન્માક્ષર.
ચંદ્ર રાશિ નામાક્ષર: વૃશ્ર્ચિક (ન, ય)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૫૮, અમદાવાદ ક. ૦૭ મિ. ૦૧, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૩, અમદાવાદ ક. ૧૮ મિ. ૪૨, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
ભરતી : સાંજેે ક. ૧૭-૦૪, મધ્યરાત્રિ પછી ક. ૦૪-૧૭ (તા. ૪)
ઓટ: સવારે ક.૧૧-૧૧ મધ્યરાત્રેે ક.૦૦-૨૦
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, માઘ- કૃષ્ણ સપ્તમી. ભાનુ સપ્તમી, કાલાષ્ટમી, અષ્ટકા શ્રાદ્ધ, શ્રીનાથજીનો પાટોત્સવ (નાથદ્વારા), વિંછુડો.
શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ
મુહૂર્ત વિશેષ: રવિવાર અને ભાનુ સપ્તમી ભગવાન સૂર્યનારાયણની પૂજાનો શ્રેષ્ઠ પર્વયોગ.પંચતત્ત્વ પૂજાનો મહિમા, અગ્નિ દેવતાનું પૂજન,ભગવાન અગ્નિદેવતાનુ પૂજન,શિવ-પાર્વતી,શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા,શ્રાદ્ધ -તર્પણ, ગાયત્રી માતાનું પૂજન પરદેશગમનનું પસ્તાનું, પ્રયાણ શુભ, નવાં વસ્ત્રો આભૂષણ, મહેંદી લગાવવી,વાહન,વાસણ, પશુ લે-વેચ, બી વાવવું, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા.
આચમન: ચંદ્ર-શનિ ચતુષ્કોણ કામકાજમાં પરિશ્રમ, શુક્ર-હર્ષલ ચતુષ્કોણ કલ્પનામાં રાચનારા, ચંદ્ર-સૂર્ય ચતુષ્કોણ વ્યવહારમાં મુશ્કેલી પડે, ચંદ્ર-રાહુ ત્રિકોણ સાહસિક, ચંદ્ર-બુધ ચતુષ્કોણ નિંદા કરવાની આદત ક્ષેત્રપાલ,કુલદેવતાનું પૂજન.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શનિ ચતુષ્કોણ, શુક્ર-હર્ષલ ચતુષ્કોણ, ચંદ્ર-સૂર્ય ચતુષ્કોણ, ચંદ્ર-રાહુ ત્રિકોણ (તા. ૪), ચંદ્ર-બુધ ચતુષ્કોણ (તા. ૪).
ગોચરગ્રહો: સૂર્ય-કુંભ , મંગળ-મકર, બુધ-કુંભ ગુરુ-મેષ, શુક્ર-મકર, શનિ-કુંભ , રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચૂન-મીન, પ્લુટો-મકર.