આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર વસંતૠતુ), સોમવાર, તા. ૨૬-૨-૨૦૨૪
ભારતીય દિનાંક ૭, માહે ફાલ્ગુન, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માઘ વદ-૨
જૈન વીર સંવત ૨૫૫૦, માહે માઘ, તિથિ વદ-૨
પારસી શહેનશાહી રોજ ૧૫મો દએપમહેર, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૫મો દએપમહેર, માહે ૮મો આવાં, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧૩મો તીર, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૧૫મો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૫
મીસરી રોજ ૧૭મો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૫
નક્ષત્ર :ઉત્તરા ફાલ્ગુની મધ્યરાત્રિ પછી ક. ૨૮-૩૦ સુધી (તા. ૨૭) પછી હસ્ત.
ચંદ્ર: સિંહમાં સવારે ક. ૦૮-૧૦ સુધી, પછી ક્ધયામાં
ચંદ્ર રાશિ નામાક્ષર: સિંહ (મ, ટ), ક્ધયા (પ, ઠ, ણ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૦૨, અમદાવાદ ક. ૦૭ મિ. ૦૪, સ્ટા.ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૧, અમદાવાદ ક. ૧૮ મિ. ૪૧, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : બપોરે ક. ૧૩-૧૨, મધ્યરાત્રિ પછી ક. ૦૧-૩૦ (તા. ૨૭)
ઓટ: સવારે ક.૦૭-૦૬, સાંજે ક. ૧૮-૫૪
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, માઘ- કૃષ્ણ દ્વિતિયા.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: લગ્ન મુહૂર્ત, ઉપનયન, ભૂમિ-ખાત, સર્વદેવ પ્રતિષ્ઠા, વાસ્તુકળશ, સર્વ શાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, વિનાયક પૂજા, શ્રી મહાલક્ષ્મી પૂજન, ભગવાન સૂર્યનારાયણ, ચંદ્રગ્રદેવતાનું પૂજન, ધૃવદેવતાનું પૂજન, અર્યમા પૂજન, સ્થિર કામકાજ, નવું બેંક એકાઉન્ટ ખોલાવવું, નવું ડીમેટ એકાઉન્ટ ખોલાવવું, નવી તીજોરી, નવીન સેફ ડિપોઝિટ લોકર ખોલાવવું, નવી કંપનીનાં નામ, સંસ્થાનાં નામ તથા નવા કામકાજ પ્રારંભવા, ઉચ્ચ અધિકારીને મળવું, સંસ્થાનાં માળખાકીય કામકાજનાં પરિવર્તનો લાવવા, મકાન, જમીન, ઘર, ફ્લેટ, વાહન આદી ખરિદવાં, નવાં ઘરમાં રહેવા જવું, નવી નોકરી, નવો હોદ્દો ગ્રહણ કરવો, નવી દુકાન-વેપાર, રાજ્યાભિષેકની વિધિ, ધાર્મિક વિધિઓ અનુસરવી, નવાં વસ્ત્રો, આભુષણ પહેરવાં, મુંડન કરાવવું નહિ, મિત્રતા કરવી, દસ્તાવેજ બનાવવાં, સહી કરવી, મંદિરોમાં પાટ અભિષેક પૂજા, શિવ રુદ્રાભિષેક, ધજા-કળશ-પતાકા ચઢાવવી, રોપા વાવવાં, બગીચાના કામકાજ, બી વાવવું, ધાન્ય ભરવું, ગાય બળદ આદિ પશુનીની લેવડદેવડ,
આચમન: ચંદ્ર-નેપ્ચૂન પ્રતિયુતિ ચાલબાજીવાળા
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-નેપ્ચૂન પ્રતિયુતિ
ગોચરગ્રહો: સૂર્ય-કુંભ (શતતારા), મંગળ-મકર, બુધ-કુંભ ગુરુ-મેષ, શુક્ર-મકર, શનિ-કુંભ (અસ્ત) રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચૂન-મીન, પ્લુટો-મકર