પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ/ વસંતૠતુ), સોમવાર, તા. ૧૯-૨-૨૦૨૪, છત્રપતિ શિવાજી જયંતી, ભક્ત પુંડલિક મહોત્સવ (પંઢરપુર)
ભારતીય દિનાંક ૩૦, માહે માઘ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માઘ સુદ-૧૦
જૈન વીર સંવત ૨૫૫૦, માહે માઘ, તિથિ સુદ-૧૦
પારસી શહેનશાહી રોજ ૮મો દએપઆદર, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૮મો દએપઆદર, માહે ૮મો આવાં, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૬ઠ્ઠો ખોરદાદ, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૮મો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૫
મીસરી રોજ ૧૦મો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૫
નક્ષત્ર મૃગશીર્ષ સવારે ક. ૧૦-૩૨ સુધી, પછી આર્દ્રા.
ચંદ્ર મિથુન રાશિ પર જન્માક્ષર.
ચંદ્ર રાશિ નામાક્ષર: મિથુન (ક, છ, ઘ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૦૬, અમદાવાદ ક. ૦૭ મિ. ૦૯, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૩૮, અમદાવાદ ક. ૧૮ મિ. ૩૭, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : રાત્રે ક. ૨૧-૫૨,
ઓટ: બપોરે ક. ૧૪-૨૧, મધ્યરાત્રે ક. ૦૪-૦૬
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, માઘ – શુક્લ દસમી. ભક્ત પુંડલિક મહોત્સવ (પંઢરપુર), છ. શિવાજી જયંતી (તારીખ મુજબ), અમૃતસિદ્ધિ યોગ સૂર્યોદયથી સવારે ક. ૧૦-૩૩. સૂર્ય સાયન મીનમાં સવારે ક. ૦૯-૪૪. સૌર વસંતૠતુ પ્રારંભ. ભદ્રા પ્રારંભ રાત્રે ક. ૨૧-૨૦. બુધ કુંભમાં મધ્યરાત્રિ પછી ક. ૩૦-૦૨ (તા. ૨૦), સૂર્ય શતતારામાં મધ્યરાત્રિ પછી ક. ૩૦-૧૧ (તા. ૨૦)
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: લગ્ન મુહૂર્ત, ઉપનયન, ભૂમિ-ખાત, સર્વદેવ પ્રતિષ્ઠા, વાસ્તુકળશ, ચંદ્ર ગ્રહદેવતાનું પૂજન, શિવ-પાર્વતી પૂજા, પરદેશગમનનું પસ્તાનું, વિદ્યારંભ, હજામત, નવા વાસણ, અન્નપ્રાશન, પશુ લે-વેંચ, વાહન, નૌકા, શાંતિ પૌષ્ટિક, સર્વશાંતિ, દસ્તાવેજ, દુકાન-વેપાર, બી વાવવું, ખેતીવાડી, નિત્ય થતાં ઘર-ખેતર જમીન લેવડદેવડના કામકાજ, ધાન્ય ભરવું, પ્રયાણ શુભ, શાંતિ પૌષ્ટિક સર્વશાંતિ પૂજા, બાળકનું નામકરણ, દેવદર્શન, અન્નપ્રાશન, રાહુ ગ્રહદેવતાનું પૂજન, અગરના ઔષધીય પ્રયોગ, રાજ્યાભિષેક, મંદિરોમાં પાટ-અભિષેક પૂજા, ધજા-કળશ પતાકા ચઢાવવી, બગીચો બનાવવો, ખેતીવાડી, ધાન્ય ઘરે લાવવું, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા.
આચમન: ચંદ્ર-હર્ષલ અર્ધચતુષ્કોણ જ્ઞાનતંતુઓ ઉપર બોજો આવે, ચંદ્ર-શનિ ત્રિકોણ કરકસરીયા.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-હર્ષલ અર્ધચતુષ્કોણ, ચંદ્ર-શનિ ત્રિકોણ (તા. ૨૦) ચંદ્ર વિષુવૃવૃત્તથી મહત્તમ ઉત્તરે ૨૮ અંશ ૨૩ કળાના અંતરે રહે છે.
ગોચરગ્રહો: સૂર્ય-કુંભ (ઘનિષ્ઠા-શતતારા), મંગળ-મકર, બુધ-મકર/કુંભ ગુરુ-મેષ, શુક્ર-મકર, શનિ-કુંભ (અસ્ત) રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચૂન-મીન, પ્લુટો-મકર

સંબંધિત લેખો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker