આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર શિશિર ઋતુ), શુક્રવાર, તા. ૧૬-૨-૨૦૨૪
ભારતીય દિનાંક ૨૭, માહે માઘ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માઘ સુદ-૭
જૈન વીર સંવત ૨૫૫૦, માહે માઘ, તિથિ સુદ-૭
પારસી શહેનશાહી રોજ ૫મો સ્પેન્દાર્મદ, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૫મો સ્પેન્દાર્મદ, માહે ૮મો આવાં, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૩જો અર્દીબહેશ્ત, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૫મો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૫
મીસરી રોજ ૭મો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૫
નક્ષત્ર ભરણી સવારે ક. ૦૮-૪૬ સુધી, પછી કૃત્તિકા.
ચંદ્ર મેષમાં બપોરે ક. ૧૪-૪૨ સુધી, પછી વૃષભમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મેષ (અ, લ, ઈ), વૃષભ (બ, વ, ઉ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૦૮, અમદાવાદ ક. ૦૭ મિ. ૧૨, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૩૭, અમદાવાદ ક. ૧૮ મિ. ૩૬, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સાંજે ક. ૧૭-૧૯, મધ્યરાત્રિ પછી ક. ૦૪-૩૭ (તા. ૧૭)
ઓટ: સવારે ક. ૧૦-૨૦, રાત્રે ક. ૨૩-૦૧
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, “રાક્ષસ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, “શોભન નામ સંવત્સર, માઘ – શુક્લ સપ્તમી. રથ સપ્તમી, આરોગ્ય સપ્તમી, વિધાન સપ્તમી, ચંદ્રભાગા સપ્તમી, (ઓરિસ્સા), ભીમાષ્ટમી, ભદ્રા સવારે ક. ૦૮-૫૫થી રાત્રે ક. ૨૦-૩૧.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ,
મુહૂર્ત વિશેષ: ભૂમિ-ખાત, વાસ્તુકળશ,સૂર્યમંદિરોમાં રથ સપ્તમી ઉત્સવ, યમ દેવતાનું પૂજન, આમલીનું વૃક્ષ વાવવું, માલ વેચવો, ખેતીવાડી, ધાન્ય ઘરે લાવવું, સૂર્ય-અગ્નિ દેવતાનું પૂજન, ઉંબરાનું વૃક્ષ વાવવું, વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્ર પાઠ વાંચન, યમ દેવતાનું પૂજન, મંદિરોમાં ધજા-કળશ, પતાકા ચઢાવવી, ભગવાન ધન્વંતરીનું પૂજન, આરોગ્યનાં શિબિર, યોગ આસન, આયુર્વેદનો પ્રચાર.
આચમન: ચંદ્ર-સૂર્ય ચતુષ્કોણ સામાન્ય વ્યવહારમાં મુશ્કેલીઓ આપે, ચંદ્ર-શુક્ર ત્રિકોણ કળાપ્રેમી.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-સૂર્ય ચતુષ્કોણ, ચંદ્ર-શુક્ર ત્રિકોણ (તા. ૧૭) બુધ ઘનિષ્ઠા નક્ષત્ર પ્રવેશ.
ગોચરગ્રહો: સૂર્ય-કુંભ, મંગળ-મકર, બુધ-મકર, ગુરુ-મેષ, શુક્ર-મકર, શનિ-કુંભ (અસ્ત) રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચૂન-મીન, પ્લુટો-મકર.