આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર શિશિર ઋતુ), ગુરુવાર, તા. ૧૫-૨-૨૦૨૪
ભારતીય દિનાંક ૨૬, માહે માઘ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માઘ સુદ-૬
જૈન વીર સંવત ૨૫૫૦, માહે માઘ, તિથિ સુદ-૬
પારસી શહેનશાહી રોજ ૪થો શહેરેવર, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૪થો શહેરેવર, માહે ૮મો આવાં, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨જો બેહમન, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૪થો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૫
મીસરી રોજ ૬ઠ્ઠો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૫
નક્ષત્ર અશ્ર્વિની સવારે ક. ૦૯-૨૫ સુધી, પછી ભરણી.
ચંદ્ર મેષમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મેષ (અ, લ, ઈ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૦૮, અમદાવાદ ક. ૦૭ મિ. ૧૨ સ્ટા. ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૩૬, અમદાવાદ ક. ૧૮ મિ. ૩૫ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સાંજે ક. ૧૬-૧૯, મધ્યરાત્રિ પછી ક. ૦૩-૫૯ (તા. ૧૬)
ઓટ: સવારે ક. ૦૯-૩૬, રાત્રે ક. ૨૧-૫૪
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, “રાક્ષસ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, “શોભન નામ સંવત્સર, માઘ – શુક્લ ષષ્ઠી. મન્વાદિ, શીતલા ષષ્ઠી (બંગાળ), શનિ પશ્ર્ચિમમાં અસ્ત થાય છે.
શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ
મુહૂર્ત વિશેષ: ભૂમિ-ખાત, સર્વદેવ પ્રતિષ્ઠા, વાસ્તુકળશ, અશ્ર્વિનીકુમાર ગ્રહદેવતાનું પૂજન, કેતુ ગ્રહ દેવતાનું પૂજન, પરગામ પ્રયાણ શુભ, વિધ્યારંભ, ખેતીવાડી, પશુ-લે વેચ, વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્ર પાઠ વાંચન, યમ દેવતાનું પૂજન, મંદિરોમાં ધજા-કળશ, પતાકા ચઢાવવી, પરદેશ ગમનનું પસ્તાનું, નવાં વસ્ત્રો, આભૂષણ, નોકરી, વેપાર, વાહન, યંત્ર, રત્નધારણ, નામકરણ-દેવ દર્શન, અન્ન પ્રાશન, ધાન્ય ભરવું, ધાન્ય વેચવું, બી વાવવું, વૃક્ષારોપણ, નવી તિજોરીની સ્થાપનાં, પશુ લે-વેચ, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા. બુધ ગ્રહ દેવતાનું પૂજન, પુષા દેવતાનું પૂજન, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, તુલસી પૂજા, તર્પણ શ્રાદ્ધ, સીમંત સંસ્કાર.
આચમન: ચંદ્ર-ગુરુ યુતિસહાનુભૂતિ વાળા, ચંદ્ર-બુધ ચતુષ્કોણ જુઠ્ઠું બોલવાની આદત, ચંદ્ર-હર્ષલ યુતિ અસ્થિર મનના.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-ગુરુ યુતિ થાય છે. શનિનો પશ્ર્ચિમમાં અસ્ત થાય છે. ચંદ્ર-બુધ ચતુષ્કોણ (તા. ૧૬), ચંદ્ર-હર્ષલ યુતિ (તા. ૧૬)
ગોચરગ્રહો: સૂર્ય-કુંભ, મંગળ-મકર, બુધ-મકર, ગુરુ-મેષ, શુક્ર-મકર, શનિ-કુંભ (પશ્ર્ચિમમાં અસ્ત) રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.