પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ), બુધવાર, તા. ૧૪-૨-૨૦૨૪
વસંત પંચમી, સરસ્વતી પૂજા
ભારતીય દિનાંક ૨૫, માહે માઘ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માઘ સુદ-૫
જૈન વીર સંવત ૨૫૫૦, માહે માઘ, તિથિ સુદ-૫
પારસી શહેનશાહી રોજ ૩જો અર્દીબહેશ્ત, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૩જો અર્દીબહેશ્ત, માહે ૮મો આવાં, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧લો હોરમજદ, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૩જો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૫
મીસરી રોજ ૫મો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૫
નક્ષત્ર રેવતી સવારે ક. ૧૦-૪૨ સુધી, પછી અશ્ર્વિની.
ચંદ્ર મીનમાં સવારે ક. ૧૦-૪૨ સુધી, પછી મેષમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મીન (દ, ચ, ઝ, થ), મેષ (અ, લ, ઈ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૦૯, અમદાવાદ ક. ૦૭ મિ. ૧૩, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૩૬, અમદાવાદ ક. ૧૮ મિ. ૩૪, સ્ટા. ટા.
: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :
ભરતી : બપોરે ક. ૧૫-૨૪, મધ્યરાત્રિ પછી ક. ૦૩-૨૦ (તા. ૧૫)
ઓટ: સવારે ક. ૦૮-૫૭, રાત્રે ક. ૨૧-૦૨
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, માઘ – શુક્લ પંચમી. વસંત પંચમી, સરસ્વતી પૂજા, શ્રી પંચમી, આચાર્ય સુંદર સાહેબ જયંતી (સચ્ચિદાનંદ સંપ્રદાય), પંચક સમાપ્તિ ૧૦-૪૪.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ
મુહૂર્ત વિશેષ: લગ્ન મુહૂર્ત, ઉપનયન, ભૂમિ-ખાત, સર્વદેવ પ્રતિષ્ઠા, વાસ્તુકળશ,પરગામ પ્રયાણ શુભ,વિદ્યારંભ,ખેતીવાડી,પશુ-લે વેચ,શ્રી ગણેશ,વિષ્ણુ -લક્ષ્મી -સરસ્વતી પૂજા,વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર પાઠ વાંચન,પુષા દેવતાનું પૂજન,મંદિરોમાં ધજા -કળશ,પતાકા ચઢાવવી,પરદેશ ગમનનું પસ્તાનું,નવાં વસ્ત્રો,આભૂષણ,નોકરી,વેપાર,વાહન,યંત્ર,રત્નધારણ,નામકરણ-દેવ દર્શન,અન્નપ્રાશન,ધાન્ય ભરવું,ધાન્ય વેચવું,બી વાવવું,વૃક્ષારોપણ,નવી તિજોરીની સ્થાપનાં,પશુ લે-વેચ,સર્વશાંતિ,શાંતિ પૌષ્ટિક પૂજા .બુધ ગ્રહ દેવતાનું પૂજન,પુષા દેવતાનું પૂજન,શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન,તુલસી પૂજા,અશ્ર્વિનીકુમાર ગ્રહદેવતાનું પૂજન.
આચમન: ચંદ્ર-સૂર્ય અર્ધત્રિકોણ અધિકારીપણું ભોગવી શકે, ચંદ્ર-શુક્ર ચતુષ્કોણ આળસ કરવાનો સ્વભાવ, ચંદ્ર-મંગળ ચતુષ્કોણ વાદવિવાદ કરવો ગમે.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-સૂર્ય અર્ધત્રિકોણ, ચંદ્ર-શુક્ર ચતુષ્કોણ, ચંદ્ર-મંગળ ચતુષ્કોણ.
ગોચરગ્રહો: સૂર્ય-કુંભ, મંગળ-મકર, બુધ-મકર, ગુરુ-મેષ, શુક્ર-મકર, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચ્યૂન-મીન, પ્લુટો-મકર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button