આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ), સોમવાર, તા. ૧૨-૨-૨૦૨૪
તિલકુંદ ચતુર્થી,મુસ્લિમ ૮મો શાબાન, પારસી ૭મો મહેર માસારંભ,
પંચક, ભદ્રા
ભારતીય દિનાંક ૨૩, માહે માઘ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માઘ સુદ-૩
જૈન વીર સંવત ૨૫૫૦, માહે માઘ, તિથિ સુદ-૩
પારસી શહેનશાહી રોજ ૧લો હોરમજદ, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧લો હોરમજદ, માહે ૮મો આવાં, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨૯મો મારેસ્પંદ, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૧લો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૫
મીસરી રોજ ૩જો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૫
નક્ષત્ર પૂર્વાભાદ્રપદા બપોરે ક. ૧૪-૫૬ સુધી, પછી ઉત્તરા ભાદ્રપદા.
ચંદ્ર કુંભમાં સવારે ક. ૦૯-૩૫ સુધી, પછી મીન રાશિ પર જન્માક્ષર.
ચંદ્ર રાશિ નામાક્ષર: કુંભ (ગ, સ, શ, ષ), મીન (દ, ચ, ઝ, થ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૧૦, અમદાવાદ ક. ૦૭ મિ. ૧૪, સ્ટા.ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૩૫, અમદાવાદ ક. ૧૮ મિ. ૩૩, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : બપોરે ક. ૧૩-૪૩, મધ્યરાત્રિ પછી ક. ૦૨-૦૫ (તા. ૧૩)
ઓટ: સવારે ક. ૦૭-૪૧, રાત્રે ક. ૧૯-૩૪
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, માઘ – શુક્લ તૃતીયા. તિલકુંદ ચતુર્થી, મુસ્લિમ ૮મો શાબાન, પારસી ૭મો મહેર માસારંભ, પંચક, ભદ્રા પ્રારંભ મધ્યરાત્રિ પછી ક. ૨૮-૧૧
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ
મુહૂર્ત વિશેષ: લગ્ન મુહૂર્ત, ઉપનયન, ભૂમિ-ખાત, સર્વદેવ પ્રતિષ્ઠા, વાસ્તુકળશ, શિવ પાર્વતી પરિવાર પૂજા,ચંદ્ર, ગુરુ, શનિ ગ્રહ દેવતાનું પૂજન, લીમડો,આંબો વાવવો,પરગામ પ્રયાણ મધ્યમ, વિદ્યારંભ, ખેતીવાડી, પશુ-લે વેચ, શ્રી વિષ્ણુ -લક્ષ્મી પૂજા, વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્ર પાઠ વાંચન,ધૃવ દેવતાનું પૂજન, મંદિરોમાં ધજા -કળશ, પતાકા ચઢાવવી, પરદેશ ગમનનું પસ્તાનું, નવાં વસ્ત્રો, આભૂષણ, નોકરી, વેપાર, વાહન,યંત્ર, રત્નધારણ, નામકરણ-દેવ દર્શન, અન્ન પ્રાશન, ધાન્ય ભરવું, ધાન્ય વેચવું,બી વાવવું,વૃક્ષારોપણ, નવી તિજોરીની સ્થાપના, પશુ લે-વેચ, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા .
આચમન: ચંદ્ર-નેપ્ચ્ચૂન યુતિ ભાવનાપ્રધાન
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-નેપ્ચ્ચૂન યુતિ
ગોચરગ્રહો: સૂર્ય-મકર, મંગળ-મકર, બુધ-મકર, ગુરુ-મેષ, શુક્ર-મકર, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.