પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ),
શુક્રવાર, તા. ૨-૨-૨૦૨૪,શ્રી રામાનંદાચાર્ય જયંતી
ભારતીય દિનાંક ૧૩, માહે માઘ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, પૌષ વદ-૭
જૈન વીર સંવત ૨૫૫૦, માહે પૌષ, તિથિ વદ-૭
પારસી શહેનશાહી રોજ ૨૧મો રામ, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૧મો રામ, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧૯મો ફરવરદીન, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૨૧મો, માહે ૭મો રજજબ, સને ૧૪૪૫
મીસરી રોજ ૨૩મો, માહે ૭મો રજજબ, સને ૧૪૪૫
નક્ષત્ર સ્વાતિ મધ્યરાત્રિ પછી ક. ૨૯-૫૬ સુધી, પછી વિશાખા.
ચંદ્ર તુલામાં
ચંદ્ર રાશિ નામાક્ષર: તુલા (ર, ત)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૧૪, અમદાવાદ ક. ૦૭ મિ. ૧૯, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૩૦, અમદાવાદ ક. ૧૮ મિ. ૨૭, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : બપોરે ક. ૧૬-૪૭, મધ્યરાત્રિ પછી ક. ૦૪-૨૧ (તા. ૩)
ઓટ: સવારે ક. ૧૦-૨૨, રાત્રે ક. ૨૨-૧૫
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, પૌષ- કૃષ્ણ સપ્તમી. શ્રી રામાનંદાચાર્ય જયંતી, કાલાષ્ટમી,
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ
મુહૂર્ત વિશેષ: શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શિવ-પાર્વતી પૂજા, સૂર્ય પૂજા, વાયુદેવતા પૂજન, રાહુદેવતાનું પૂજન, વિધ્યારંભ, શાંતિ પૌષ્ટિક, સર્વશાંતિ પૂજા, નવાં વસ્ત્રો, આભૂષણ, વાહન, મહેંદી, માલ લેવો, દુકાન-વેપાર, રત્ન ધારણ, પશુ લે-વેચ, બી વાવું, ખેતીવાડી, ધાન્ય ભરવું, નામ કરણ, દેવદર્શન, અન્નપ્રાશન, ઊપવાટિકા બનાવવી, વૃક્ષ રોપવા, નવી તિજોરીની સ્થાપના, પ્રાણીની લેવડદેવડ.
આચમન:ચંદ્ર-શનિ પ્રતિયુતિ કફ પ્રકૃત્તિ, ચંદ્ર-ગુરુ પ્રતિયુતિ સકારાત્મક વલણ, ચંદ્ર-સૂર્ય ચતુષ્કોણ નોકરીમાં સંઘર્ષ.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શનિ પ્રતિયુતિ, ચંદ્ર-ગુરુ પ્રતિયુતિ, ચંદ્ર-સૂર્ય ચતુષ્કોણ, બુધ સૂર્યથી અત્યંત દૂર જાય છે.
ગોચરગ્રહો: સૂર્ય-મકર, મંગળ-ધનુ, બુધ-મકર, ગુરુ-મેષ, શુક્ર-ધન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચ્યૂન-મીન, પ્લુટો-મકર.

સંબંધિત લેખો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker