આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર શિશિર ઋતુ), બુધવાર, તા. ૩૧-૧-૨૦૨૪
ભારતીય દિનાંક ૧૧, માહે માઘ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, પૌષ વદ-૫
જૈન વીર સંવત ૨૫૫૦, માહે પૌષ, તિથિ વદ-૫
પારસી શહેનશાહી રોજ ૧૯મો ફરવરદીન, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૯મો ફરવરદીન, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧૭મો સરોશ, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૧૯મો, માહે ૭મો રજજબ, સને ૧૪૪૫
મીસરી રોજ ૨૧મો, માહે ૭મો રજજબ, સને ૧૪૪૫
નક્ષત્ર હસ્ત મધ્યરાત્રિ પછી ક. ૨૫-૦૭ સુધી (તા. ૧લી), પછી ચિત્રા.
ચંદ્ર ક્ધયામાં
ચંદ્ર રાશિ નામાક્ષર: ક્ધયા (પ, ઠ, ણ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૧૪, અમદાવાદ ક. ૦૭ મિ. ૨૧, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૨૯, અમદાવાદ ક. ૧૮ મિ. ૨૫, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : બપોરે ક. ૧૫-૧૭, મધ્યરાત્રિ પછી ક. ૦૩-૨૧ (તા. ૧)
ઓટ: સવારે ક. ૦૯-૧૪, રાત્રે ક. ૨૦-૫૭
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, પૌષ- કૃષ્ણ પંચમી.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: વાસ્તુકળશ, ઉપનયન, લગ્ન, ચંદ્ર-બુધ-સૂર્ય ગ્રહદેવતાનું પૂજન, જુવારના લાડુના નૈવેદ્ય શ્રી વિષ્ણુ-લક્ષ્મીને અર્પણ કરવા, શ્રી વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર પાઠ વાંચન, નવાં વસ્ત્રો, આભૂષણ, દુકાન-વેપાર, વિદ્યારંભ, મહેંદી લગાવવી, અન્નપ્રાશન, નામકરણ, દેવદર્શન, પ્રથમ વાહન, બી વાવવું, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, નિત્ય થતાં પશુ લે-વેંચના કામકાજ.
આચમન: ચંદ્ર-શુક્ર ચતુષ્કોણ, ચંદ્ર-સૂર્ય ત્રિકોણ, ચંદ્ર-રાહુ પ્રતિયુતિ (તા. ૧)
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શુક્ર ચતુષ્કોણ, ચંદ્ર-સૂર્ય ત્રિકોણ, ચંદ્ર-રાહુ પ્રતિયુતિ (તા. ૧)
ગોચરગ્રહો: સૂર્ય-મકર, મંગળ-ધનુ, બુધ-ધનુ, ગુરુ-મેષ, શુક્ર-ધન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચૂન-મીન, પ્લુટો-મકર.