આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ), શુક્રવાર, તા. ૨૬-૧-૨૦૨૪,
ગણરાજ્ય દિન
ભારતીય દિનાંક ૬, માહે માઘ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, પોષ વદ-૧
જૈન વીર સંવત ૨૫૫૦, માહે પૌષ, તિથિ વદ-૧
પારસી શહેનશાહી રોજ ૧૪મો ગોશ, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૪મો ગોશ, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧૨મો મોહોર, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૧૪મો, માહે ૭મો રજજબ, સને ૧૪૪૫
મીસરી રોજ ૧૬મો, માહે ૭મો રજજબ, સને ૧૪૪૫
નક્ષત્ર પુષ્ય સવારે ક. ૧૦-૨૭ સુધી, પછી આશ્ર્લેષા.
ચંદ્ર કર્કમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: કર્ક (ડ, હ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૧૫, અમદાવાદ ક. ૦૭ મિ. ૨૩, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૨૬, અમદાવાદ ક. ૧૮ મિ. ૨૧, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
ભરતી : બપોરે ક. ૧૨-૨૧, મધ્યરાત્રિ પછી ક. ૦૧-૦૮ (તા. ૨૭)
ઓટ: સાંજે ક. ૧૮-૨૮
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, પૌષ- કૃષ્ણ પ્રતિપદા. ઈષ્ટિ, ગણરાજ્ય દિન, ફ્લોટીંગ ફેસ્ટિવલ, થૈ પુષ્પમ્ (દક્ષિણ ભારત).
શુભાશુભ દિનશુદ્ધિ: સવારે ક. ૧૦-૨૭ સુધી શુભ.
મુહૂર્ત વિશેષ: વાસ્તુકળશ, શુક્ર-શનિ-ગુરુ ગ્રહદેવતાનું પૂજન, પીપળાનું પૂજન, પરદેશનું પસ્તાનું ગણરાજ્ય દિવસ ઉત્સવનો મહિમા, પરદેશનું પસ્તાનું, વિદ્યારંભ, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, નિત્ય થતાં દસ્તાવેજી કામકાજ, ધાન્ય ભરવું, બી વાવવું, પશુ લે-વેંચ, દુકાન-વેપાર, દેવદર્શન, અન્નપ્રાશન, નામકરણ, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, આશ્ર્લેષા જન્મનક્ષત્ર શાંતિ પૂજા, સર્પપૂજા, ઔષધ ઉપચાર, માલ વેંચવો, સ્થાવર લેવડદેવડ, ખેતીવાડી.
આચમન: ચંદ્ર-નેપ્ચૂન અર્ધચતુષ્કોણ ચાલબાજીવાળા, શુક્ર-હર્ષલ અર્ધચતુષ્કોણ ઈર્ષ્યાળુ, ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ અચોક્કસ સ્વભાવ, ચંદ્ર-શુક્ર અર્ધચતુષ્કોણ ઉડાઉ સ્વભાવ, ચંદ્ર-રાહુ ત્રિકોણ કામમાં મંડ્યા રહેવાવાળા
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-નેપ્ચૂન અર્ધચતુષ્કોણ, શુક્ર-હર્ષલ અર્ધચતુષ્કોણ, ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ (તા. ૨૭), ચંદ્ર-શુક્ર અર્ધચતુષ્કોણ (તા.૨૭), ચંદ્ર-રાહુ ત્રિકોણ
ગોચરગ્રહો: સૂર્ય-મકર, મંગળ-ધનુ, બુધ-ધનુ, ગુરુ-મેષ, શુક્ર-ધનુ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.
(ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ), શનિવાર, તા. ૨૭-૧-૨૦૨૪
ભારતીય દિનાંક ૭, માહે માઘ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, પોષ વદ-૨
જૈન વીર સંવત ૨૫૫૦, માહે પૌષ, તિથિ વદ-૨
પારસી શહેનશાહી રોજ ૧૫મો દએપમહેર, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૫મો દએપમહેર, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧૩મો તીર, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૧૫મો, માહે ૭મો રજજબ, સને ૧૪૪૫
મીસરી રોજ ૧૭મો, માહે ૭મો રજજબ, સને ૧૪૪૫
નક્ષત્ર આશ્ર્લેષા બપોરે ક. ૧૩-૦૦ સુધી, પછી મઘા.
ચંદ્ર કર્કમાં બપોરે ક. ૧૩-૦૦ સુધી, પછી સિંહમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: કર્ક (ડ, હ), સિંહ (મ, ટ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૧૫, અમદાવાદ ક. ૦૭ મિ. ૨૩, સ્ટા.ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૨૬, અમદાવાદ ક. ૧૮ મિ. ૨૨, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
ભરતી : બપોરે ક. ૧૨-૫૭, મધ્યરાત્રિ પછી ક. ૦૧-૩૬ (તા. ૨૮)
ઓટ: સવારે ક. ૦૭-૨૫, સાંજે ક. ૧૮-૫૮
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, પોષ- કૃષ્ણ દ્વિતીયા. હર્ષલ માર્ગી બપોરે ક. ૧૩-૦૬
શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ
મુહૂર્ત વિશેષ: ભૂમિખાત, લગ્ન, શનિ ગ્રહદેવતાનું પૂજન, મહાવીર હનુમાનજીનું પૂજન, સર્પપૂજા, આશ્ર્લેષા જન્મનક્ષત્ર શાંતિ પૂજા, ઔષધ ઉપચાર માલ વેંચવો, ખેતીવાડી, ધાન્ય ઘરે લાવવું, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શ્રી વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર પાઠ વાંચન
આચમન: સૂર્ય-ગુરુ ચતુષ્કોણ ઉડાઉ સ્વભાવ, બુધ-મંગળ યુતિ અતિશયોક્તિ કરનારા.
ખગોળ જ્યોતિષ: સૂર્ય-ગુરુ ચતુષ્કોણ, બુધ-મંગળ યુતિ,
ગોચરગ્રહો: સૂર્ય-મકર, મંગળ-ધનુ, બુધ-ધનુ, ગુરુ-મેષ, શુક્ર-ધનુ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી/ માર્ગી હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન,પ્લુટો-મકર.