પંચાંગ

આજનું પંચાંગ

(ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ), રવિવાર, તા. ૧૪-૧-૨૦૨૪, વિનાયક ચતુર્થી

ભારતીય દિનાંક ૨૪, માહે પૌષ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, પૌષ સુદ-૩
જૈન વીર સંવત ૨૫૫૦, માહે પૌષ, તિથિ
સુદ-૩
પારસી શહેનશાહી રોજ ૨જો બેહમન, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨જો બેહમન, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૩૦મો અનેરાન, માહે ૧૦મો દએ, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૨જો, માહે ૭મો રજજબ, સને ૧૪૪૫
મીસરી રોજ ૪થો, માહે ૭મો રજજબ, સને ૧૪૪૫
નક્ષત્ર ઘનિષ્ઠા સવારે ક. ૧૦-૨૧ સુધી, પછી શતભિષા.
ચંદ્ર કુંભમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: કુંભ (ગ, સ, શ, ષ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૧૬, અમદાવાદ ક. ૦૭ મિ. ૨૪, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૧૮, અમદાવાદ ક. ૧૮ મિ. ૧૩, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
ભરતી : બપોરે ક. ૧૩-૫૧ , મધ્યરાત્રિ પછી ક. ૦૨-૩૨ (તા. ૧૫)
ઓટ: સવારે ક. ૦૮-૦૭ રાત્રે ક. ૧૯-૫૫
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, પૌષ શુક્લ – તૃતીયા. વિનાયક ચતુર્થી, ચતુર્થી ક્ષયતિથિ છે. પંચક, ભદ્રા સાંજે ક. ૧૮-૨૧થી ૨૯-૦૦. સૂર્ય મકરમાં મધ્યરાત્રિ પછી ક. ૨૬-૪૪. મુ. ૧૫ મહર્ઘ, ભોગી (દક્ષિણ ભારત).
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: મંગળ ગ્રહદેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા. ભગવાન સૂર્યનારાયણનું પૂજન, વસુદેવતાનું પૂજન, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, વિનાયક ચતુર્થી પર્વ, ગણેશ મંદિરો ઉપર ધજા,કળશ પતાકા ચઢાવવી, નાળિયેર તથા નાળિયેરના પ્રસાદની વાનગી ગણપતિને ધરાવવી. બગીચાના કામકાજ પર્વ નિમિત્તે નવાં વસ્રો, આભૂષણ, નિત્ય થતાં દુકાન-વેપાર નોકરીના કામકાજ, ધાન્ય ભરવું, ધાન્ય વેંચવું, બી વાવવું, ખેતીવાડી, હજામત, વૃક્ષ રોપવા.
આચમન: ચંદ્ર-શનિ યુતિ મોટી મોટી આશાઓ રાખનાર
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શનિ યુતિ
ગોચરગ્રહો: સૂર્ય-ધનુ/મકર, મંગળ-ધનુ, બુધ-ધનુ, ગુરુ-મેષ, શુક્ર-વૃશ્ર્ચિક, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, નેપ્ચૂન-મીન, પ્લુટો-મકર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button