પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર શિશિર ઋતુ), શનિવાર, તા. ૧૩-૧-૨૦૨૪
ભારતીય દિનાંક ૨૩, માહે પોષ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, પૌષ સુદ-૨
જૈન વીર સંવત ૨૫૫૦, માહે પોષ, તિથિ સુદ-૨
પારસી શહેનશાહી રોજ ૧લો હોરમજદ, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧લો હોરમજદ, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨૯મો મારેસ્પંદ, માહે ૧૦મો દએ, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૧લો, માહે ૭મો રજ્જબ, સને ૧૪૪૫
મીસરી રોજ ૩જો, માહે ૭મો રજ્જબ, સને ૧૪૪૫
નક્ષત્ર શ્રવણ બપોરે ક. ૧૨-૪૮ સુધી, પછી ઘનિષ્ઠા.
ચંદ્ર મકરમાં રાત્રે ક. ૨૩-૩૪ સુધી, પછી કુંભમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મકર (ખ, જ), કુંભ (ગ, સ, શ, ષ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૧૬, અમદાવાદ ક. ૦૭ મિ. ૨૪, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૧૮, અમદાવાદ ક. ૧૮ મિ. ૧૨, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : બપોરે ક. ૧૩-૦૨, મધ્યરાત્રિ પછી ક. ૦૧-૫૨ (તા. ૧૪)
ઓટ: સવારે ક. ૦૭-૨૩ રાત્રે ક. ૧૯-૦૮
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, “રાક્ષસ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, “શોભન નામ સંવત્સર, પૌષ શુક્લ – દ્વિતીયા. લોહરી (કાશ્મીર), મુસ્લિમ ૭મો રજ્જબ માસારંભ, પારસી ૬ઠ્ઠો શહેરેવર માસારંભ, પંચક પ્રારંભ રાત્રે ક. ૨૩-૩૪.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: વિશેષરૂપે શનિ-ચંદ્ર ગ્રહદેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી સર્વશાંતિ પૂજા, શાંતિ પૌષ્ટિક પૂજા, હનુમાન ચાલીસા, સુંદર કાંડ પાઠ વાંચન, નિત્ય થતાં દુકાન-વેપાર, ખેતીવાડી, પશુ લે-વેંચના કામકાજ, માલ લેવો, મંદિરોમાં પાટ-અભિષેક પૂજા, ધજા, કળશ પતાકા ચઢાવવી, વૃક્ષારોપણ બગીચાના કામકાજ.
આચમન: ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ અચોક્કસ સ્વભાવના
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ.
ગોચરગ્રહો: સૂર્ય-ધનુ, મંગળ-ધનુ, બુધ-ધનુ, ગુરુ-મેષ, શુક્ર-વૃશ્ર્ચિક, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…