આજનું પંચાંગ | મુંબઈ સમાચાર
પંચાંગ

આજનું પંચાંગ


પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર વસંતઋતુ), મંગળવાર, તા. 5-3-2024,
શ્રી રામદાસ નવમી, સ્વામી દયાનંદ સરસ્વતી જયંતી
ભારતીય દિનાંક 15, માહે ફાલ્ગુન, શકે 1945
વિક્રમ સંવત 2080, શા. શકે 1945, માઘ વદ-9
જૈન વીર સંવત 2550, માહે માઘ, તિથિ વદ-9
પારસી શહેનશાહી રોજ 23મો દએપદીન, માહે 7મો મેહેર, સને 1393
પારસી કદમી રોજ 23મો દએપદીન, માહે 8મો આવાં, સને 1393
પારસી ફસલી રોજ 21મો રામ, માહે 12મો સ્પેન્દાર્મદ, સને 1392
મુુસ્લિમ રોજ 23મો માહે 8મો શાબાન, સને 1445
મીસરી રોજ 25મો, માહે 8મો શાબાન, સને 1445
નક્ષત્ર મૂળ બપોરે ક. 15-59 સુધી પછી પૂર્વાષાઢા.
ચંદ્ર ધનુમાં.
ચંદ્ર રાશિ નામાક્ષર: ધનુ (ભ, ધ, ફ, ઢ)
સૂર્યોદય: મુંબઈ ક. 06 મિ. 56, અમદાવાદ ક. 06 મિ. 59, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. 18 મિ. 44, અમદાવાદ ક. 18 મિ. 43,
સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : રાત્રે ક. 20-40
ઓટ: બપોરે ક.12-44, મધ્યરાત્રિ પછી ક.02-36 (તા. 6)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત 2080, રાક્ષસ' નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત 1945,શોભન’ નામ સંવત્સર, માઘ- કૃષ્ણ નવમી. શ્રી રામદાસ નવમી, સ્વામી દયાનંદ સરસ્વતી જયંતી, દસમી ક્ષયતિથિ છે. ભદ્રા રાત્રે ક. 19-22થી મધ્યરાત્રિ પછી ક. 30-30
(તા. 6).
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: સ્વામી દયાનંદ સરસ્વતી જયંતી ઉજવણી, મૂળ જન્મનક્ષત્ર શાંતિ પૂજા, સર્વશાંતિ પૂજા, નિત્ય થતાં ખેતીવાડી, પશુ લે-વેંચ અને મિલકત લેવડદેવડના કામકાજ, કેતુ ગ્રહદેવતાનું પૂજન, ઔષધ ઉપચાર, બી વાવવું, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, કથા વાંચન, તુલસીપૂજા, શ્રી વિષ્ણુ સહસ્ર નામાવલિનો પાઠ, શ્રીસુક્ત, પુરુસુક્ત ગણેશ અથર્વશીર્ષમ્‌‍ અભિષેક, હનુમાનચાલીસા, સુંદરકાંડ વાંચન, પ્રાણી પાળવા.
આચમન: ચંદ્ર-ગુરુ ત્રિકોણ સહોદરોનુ સુખ.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-હર્ષલ અર્ધચતુષ્કોણ, ચંદ્ર-ગુરુ ત્રિકોણ
(તા. 6)
ગ્રહગોચર: સૂર્ય-કુંભ, મંગળ-મકર, બુધ-કુંભ, ગુરુ-મેષ, શુક્ર-મકર, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્નયા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન,
પ્લુટો-મકર.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button