પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર વસંતૠતુ), મંગળવાર, તા. 27-2-2024,
મોઢેશ્વરીમાતા પ્રાગટ્ય (મોઢેરા)
ભારતીય દિનાંક 8, માહે ફાલ્ગુન, શકે 1945
વિક્રમ સંવત 2080, શા. શકે 1945, માઘ વદ-3
જૈન વીર સંવત 2550, માહે માઘ, તિથિ વદ-3
પારસી શહેનશાહી રોજ 16મો મેહેર, માહે 7મો મેહેર, સને 1393
પારસી કદમી રોજ 16મો મેહેર, માહે 8મો આવાં, સને 1393
પારસી ફસલી રોજ 14મો ગોશ, માહે 12મો સ્પેન્દાર્મદ, સને 1392
મુુસ્લિમ રોજ 16મો, માહે 8મો શાબાન, સને 1445
મીસરી રોજ 18મો, માહે 8મો શાબાન, સને 1445
નક્ષત્ર હસ્ત.
ચંદ્ર ક્નયામાં
ચંદ્ર રાશિ નામાક્ષર: ક્નયા (પ, ઠ, ણ)
સૂર્યોદય: મુંબઈ ક. 07 મિ. 01, અમદાવાદ ક. 07 મિ. 03, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. 18 મિ. 41, અમદાવાદ ક. 18 મિ. 41, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : બપોરે ક. 13-43, મધ્યરાત્રિ પછી ક. 01-53 (તા. 28)
ઓટ: સવારે ક.07-32, રાત્રે ક. 19-19
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત 2080, રાક્ષસ' નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત 1945,શોભન’ નામ સંવત્સર, માઘ- કૃષ્ણ તૃતીયા. મોઢેશ્વરીમાતા પ્રાગટ્ય (મોઢેરા), ભદ્રા બપોરે ક. 12-36થી મધ્યરાત્રિ પછી ક. 25-54
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ
મુહૂર્ત વિશેષ: લગ્ન મુહૂર્ત, ઉપનયન, સર્વદેવ પ્રતિષ્ઠા, વાસ્તુકળશ, સૂર્ય, ચંદ્ર, મંગળ ગ્રહદેવતાનું પૂજન,જુઇનાં પુષ્પથી શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, વિનાયક પૂજા, હનુમાન ચાલીસા, સુંદરકાંડ વાંચન, કીર્તન, સર્વ શાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, વિનાયક પૂજા, નિત્ય થતાં જમીન, ઘર, ફ્લેટ, વાહન નોકરી, દુકાન-વેપાર, ખેતીવાડીના કામકાજ, માંગલિક પ્રસંગે નવાં વસ્ત્રો, આભૂષણ પહેરવાં, મહેંદી લગાવવી, મંદિરોમાં પાટ અભિષેક પૂજા, ધજા-કળશ-પતાકા ચઢાવવી, રોપા વાવવાં, બગીચાના કામકાજ.
આચમન: મંગળ-ગુરુ ચતુષ્કોણ વધારે પડતા ઉત્સાહી, ચંદ્ર-મંગળ ત્રિકોણ પ્રવૃત્તિપ્રિય, ચંદ્ર-શુક્ર ત્રિકોણ લોકપ્રિય.
ખગોળ જ્યોતિષ: મંગળ-ગુરુ ચતુષ્કોણ, ચંદ્ર-મંગળ ત્રિકોણ, ચંદ્ર-શુક્ર ત્રિકોણ.
ગોચરગ્રહો: સૂર્ય-કુંભ (શતતારા), મંગળ-મકર, બુધ-કુંભ ગુરુ-મેષ, શુક્ર-મકર, શનિ-કુંભ (અસ્ત) રાહુ-મીન, કેતુ-ક્નયા, હર્ષલ-મેષ, નેપ્ચૂન-મીન, પ્લુટો-મકર. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button