આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર વસંતઋતુ), શુક્રવાર, તા. 23-2-2024
) ભારતીય દિનાંક 4, માહે ફાલ્ગુન, શકે 1945
) વિક્રમ સંવત 2080, શા. શકે 1945, માઘ સુદ-14
) જૈન વીર સંવત 2550, માહે માઘ, તિથિ સુદ-14
) પારસી શહેનશાહી રોજ 12મો મોહોર, માહે 7મો મેહેર, સને 1393
) પારસી કદમી રોજ 12મો મોહોર, માહે 8મો આવાં, સને 1393
) પારસી ફસલી રોજ 10મો આવાં, માહે 12મો સ્પેન્દાર્મદ, સને 1392
) મુુસ્લિમ રોજ 12મો, માહે 8મો શાબાન, સને 1445
) મીસરી રોજ 14મો, માહે 8મો શાબાન, સને 1445
) નક્ષત્ર આશ્લેષા રાત્રે ક. 19-24 સુધી, પછી મઘા.
) ચંદ્ર કર્કમાં રાત્રે ક. 19-24 સુધી, પછી સિંહમાં
) ચંદ્ર રાશિ નામાક્ષર: કર્ક (ડ, હ) સિંહ (મ, ટ)
) સૂર્યોદય: મુંબઈ ક. 07 મિ. 04, અમદાવાદ ક. 07 મિ. 07, સ્ટા.ટા.,
) સૂર્યાસ્ત: મુંબઈ ક. 18 મિ. 40, અમદાવાદ ક. 18 મિ. 39, સ્ટા. ટા.
) મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
) ભરતી : સવારે ક. 11-35, મધ્યરાત્રે ક. 00-21
) ઓટ: સાંજે ક. 17-38, મધ્યરાત્રિ પછી ક. 06-18 (તા. 24)
) વ્રત પર્વાદિ: વિક્રમ સંવત 2080, “રાક્ષસ” નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત 1945, “શોભન” નામ સંવત્સર, માઘ – શુક્લ ચતુર્દશી. વ્રતની પૂનમ, કુલધર્મ, અગ્નિ ઉત્સવ (ઓરિસ્સા), ભદ્રા બપોરે ક. 15-34થી મધ્યરાત્રિ પછી ક. 28-46 (તા. 24)
) શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
) મુહૂર્ત વિશેષ: સર્પપૂજા, બુધ-શુક્ર ગ્રહદેવતાનું પૂજન, ચંપાના પુષ્પથી શ્રી વિષ્ણુૃ-લક્ષ્મીનું પૂજન, ઔષધ ઉપચાર, સ્થાવર લેવડદેવડ, ખેતીવાડી, ધાન્ય ઘરે લાવવું, પ્રાણી પાળવા, ઘર, ખેતર જમીન, મકાન ઈત્યાદિના નિત્ય થતાં લેવડદેવડના કામકાજ. શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, કથા વાંચન, શ્રી વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર પાઠ વાંચન, શ્રીપુરુસુક્ત, શ્રીસુક્ત, શ્રી ગણેશઅથર્વશીર્ષમ્ અભિષેક, કુળદેવી દર્શન, વ્રતની પૂનમનો ઉપવાસ, આશ્લેષા જન્મનક્ષત્ર
શાંતિ પૂજા.
) આચમન: ચંદ્ર-રાહુ ત્રિકોણ સ્થિર સ્વભાવના, ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ સ્થિર મનના.
) ખગોળ જ્યોતિષ: ચંદ્ર-રાહુ ત્રિકોણ, ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ.
ગોચરગ્રહો: સૂર્ય-કુંભ (શતતારા), મંગળ-મકર, બુધ-કુંભ ગુરુ-મેષ, શુક્ર-મકર, શનિ-કુંભ (અસ્ત) રાહુ-મીન, કેતુ-ક્નયા, હર્ષલ-મેષ, નેપ્ચૂન-મીન, પ્લુટો-મકર. ઉ