આજનું પંચાંગ
(ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ), મંગળવાર, તા. 16-1-2024,
મત્તુ પોંગલ (દક્ષિણ ભારત), અનરુપા ષષ્ઠી (બંગાળ), પંચક
ભારતીય દિનાંક 26, માહે પૌષ, શકે 1945
વિક્રમ સંવત 2080, શા. શકે 1945, પૌષ સુદ-6
જૈન વીર સંવત 2550, માહે પૌષ, તિથિ સુદ-6
પારસી શહેનશાહી રોજ 4થો શહેરેવર, માહે 6ઠ્ઠો શહેરેવર, સને 1393
પારસી કદમી રોજ 4થો શહેરેવર, માહે 7મો મેહેર, સને 1393
પારસી ફસલી રોજ 2જો બેહમન, માહે 11મો બેહમન, સને 1392
મુુસ્લિમ રોજ 4થો, માહે 7મો રજજબ, સને 1445
મીસરી રોજ 6ઠ્ઠો, માહે 7મો રજજબ, સને 1445
નક્ષત્ર ઉત્તરા ભાદ્રપદા મધ્યરાત્રિ પછી ક. 28-37 સુધી (તા. 17મી), પછી રેવતી.
ચંદ્ર મીનમાં.
ચંદ્ર રાશિ નામાક્ષર: મીન (દ, ચ, ઝ, થ).
સૂર્યોદય: મુંબઈ ક. 07 મિ. 16, અમદાવાદ ક. 07 મિ. 24, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. 18 મિ. 19, અમદાવાદ ક. 18 મિ. 14, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : બપોરે ક. 15-37, મધ્યરાત્રિ પછી ક. 03-54 (તા. 17)
ઓટ: સવારે ક. 09-41. રાત્રે ક. 21-32
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત 2080, રાક્ષસ' નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત 1945,
શોભન’ નામ સંવત્સર, પૌષ શુક્લ – ષષ્ઠી. કરિદિન, અનરુપા ષષ્ઠી (બંગાળ), મત્તુ પોંગલ (દક્ષિણ ભારત), પંચક.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: અહિર્બુઘન્ય દેવતાનું પૂજન, ધ્રુવદેવતાનું પૂજન, મંગળ-શનિ ગ્રહદેવતાનું પૂજન, લીમડો વાવવો, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, મંદિરોમાં નિત્ય થતાં પાટ-અભિષેક પૂજા, બગીચાના કામકાજ, સંક્રાંતિ કરિદિન હોઈ માંગલિક સાસાંરિક કાર્યો વર્જ્ય છે. નિત્ય થતાં દુકાન-વેપાર, ખેતીવાડી, ઘર, ખેતર, જમીન, લેવડદેવડ, દસ્તાવેજના કામકાજ થઈ શકે છે.
આચમન: ચંદ્ર-બુધ ચતુષ્કોણ ગપ્પા મારવાની આદત, ચંદ્ર-મંગળ ચતુષ્કોણ અવિચારી.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-બુધ ચતુષ્કોણ ચંદ્ર-મંગળ ચતુષ્કોણ (તા. 17).
ગોચરગ્રહો: સૂર્ય-મકર, મંગળ-ધનુ, બુધ-ધનુ, ગુરુ-મેષ, શુક્ર-વૃશ્ચિક, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્નયા, વક્રી હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા