આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર શિશિર ઋતુ), મંગળવાર, તા. 9-1-2024
ભારતીય દિનાંક 19, માહે પૌષ, શકે 1945
વિક્રમ સંવત 2080, શા. શકે 1945, માર્ગશીર્ષ વદ-13
જૈન વીર સંવત 2550, માહે માર્ગશીર્ષ, તિથિ વદ-13
પારસી શહેનશાહી રોજ 27મો આસમાન, માહે 5મો અમરદાદ, સને 1393
પારસી કદમી રોજ 27મો આસમાન, માહે 6ઠ્ઠો શહેરેવર, સને 1393
પારસી ફસલી રોજ 25મો અશીશવંધ, માહે 10મો દએ, સને 1392
મુુસ્લિમ રોજ 26મો, માહે 6ઠ્ઠો જમાદીલ આખર, સને 1445
મીસરી રોજ 28મો, માહે 6ઠ્ઠો જુમાદીલ આખર, સને 1445
નક્ષત્ર જયેષ્ઠા રાત્રે ક. 21-10 સુધી, પછી મૂળ.
ચંદ્ર વૃશ્ચિકમાં રાત્રે ક. 21-10 સુધી પછી ધનુમાં.
ચંદ્ર રાશિ નામાક્ષર: વૃશ્ચિક (ન, ય), ધનુ (ભ, ધ, ફ, ઢ).
સૂર્યોદય: મુંબઈ ક. 07 મિ. 15, અમદાવાદ ક. 07 મિ. 24, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. 18 મિ. 15, અમદાવાદ ક. 18 મિ. 09, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સવારે ક. 09-37, રાત્રે ક. 23-10
ઓટ: બપોરે ક. 16-03, મધ્યરાત્રિ પછી ક. 05-09 (તા. 10)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત 2080, રાક્ષસ' નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત 1945,
શોભન’ નામ સંવત્સર, માર્ગશીર્ષ કૃષ્ણ – ત્રયોદશી. ભોમ પ્રદોષ, શિવરાત્રિ, વિંછુડો સમાપ્તિ રાત્રે ક. 21-10. ભદ્રા પ્રારંભ રાત્રે ક. 22-24
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: જયેષ્ઠા જન્મનક્ષત્ર શાંતિ પૂજા, ઈન્દ્ર દેવતાનું પૂજન, મંગળ ગ્રહદેવતાનું પૂજન ઔષધ ઉપચાર, મંગળ-બુધ ગ્રહદેવાનું પૂજન વિશેષરૂપે. ભોમપ્રદોષ, શિવરાત્રિ, તિથિ, પર્વ ઉપવાસ, રાત્રિ જાગરણ વિશેષરૂપે શિવપાર્વતી પૂજા, હનુમાનજીનું પૂજન. સુંદરકાંડ, હનુમાનચાલીસા વાંચન, શિવભક્તિ, ભજન, કિર્તન, જાપ, નામસ્મરણ, અનાજની કાપણી, નિત્ય થતાં પશુ લે-વેંચના કામકાજ, હજામત, પ્રયાણ મધ્યમ, ન્યાય સંબંધિત કામકાજ, જૂનાં મતભેદોનો ઉકેલ લાવવો, વ્યવસ્થા જાળવવાના પ્રયત્નો કરવા, નવા આયોજનો ગોઠવવા.
આચમન: બુધ-નેપ્ચ્યૂન ચતુષ્કોણ ચંદ્ર-રાહુ ત્રિકોણ, ચંદ્ર-નેપ્ચ્યૂન ચતુષ્કોણ, સૂર્ય-હર્ષલ ત્રિકોણ,
ખગોળ જ્યોતિષ: બુધ-નેપ્ચ્યૂન ચતુષ્કોણ, ચંદ્ર-રાહુ ત્રિકોણ, ચંદ્ર-નેપ્ચ્યૂન ચતુષ્કોણ, સૂર્ય-હર્ષલ ત્રિકોણ.
ગોચરગ્રહો: સૂર્ય-ધનુ, મંગળ-ધનુ, બુધ-ધનુ, ગુરુ-મેષ, શુક્ર-વૃશ્ચિક, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્નયા, વક્રી હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.