આજનું પંચાંગ
(સૌર હેમંતૠતુ પ્રારંભ), રવિવાર, તા. ૨૭-૧૦-૨૦૨૪
ભારતીય દિનાંક ૫, માહે કાર્તિક, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આશ્ર્વિન વદ -૧૧
જૈન વીર સંવત ૨૫૫૦, માહે આશ્ર્વિન, તિથિ વદ-૧૧
પારસી શહેનશાહી રોજ ૧૪મો ગોશ, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૧૪મો ગોશ, માહે ૪થો તીર, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૧૦મો આવા, માહે ૮મો આવાં, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૨૩મો, માહે ૪થો રબી ઉલ આખર, સને ૧૪૪૬
મીસરી રોજ ૨૪મો, માહે ૪થો રબી ઉલ આખર, સને ૧૪૪૬
નક્ષત્ર મઘા બપોરે ક. ૧૨-૨૩ સુધી, પછી પૂર્વાફાલ્ગુની.
ચંદ્ર સિંહમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: સિંહ (મ, ટ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ.૩૮ અમદાવાદ ક. ૦૬ મિ. ૪. સ્ટા. ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૦૭, અમદાવાદ ક. ૧૮ મિ. ૦૪, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
ભરતી : સવારે ક. ૦૮-૫૨, રાત્રે ક. ૨૧-૪૨
ઓટ: બપોરે ક. ૧૫-૨૦, મધ્યરાત્રિ પછી ક. ૦૩-૧૧ (તા. ૨૮)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, આશ્ર્વિન કૃષ્ણ – એકાદશી. એકાદશી વૃદ્ધિ તિથિ છે.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: શ્રી વિષ્ણુ લક્ષ્મી પૂજા, મઘા જન્મ નક્ષત્ર શાંતિ પૂજા, ભગવાન, સૂર્યનારાયણનું પૂજન, ગાયત્રી માતાનું પૂજન, શ્રી ગણેશ પૂજા, વડનું પૂજન, પિતૃ પૂજન, કેતુ ગ્રહ દેવતાનું પૂજન, સર્વશાંતિ-શાંતિ પૌષ્ટિક પૂજા, મુંડન કરાવવું નહિ, બી વાવવું, ખેતીવાડી, માલ વેચવા.
આચમન: ચંદ્ર-શુક્ર ચતુષ્કોણ કુટુંબમાં જવાબદારી સંભાળવી પડે, ચંદ્ર-શનિ પ્રતિયુતિ ભીરું સ્વભાવ.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શુક્ર ચતુષ્કોણ, ચંદ્ર-શનિ પ્રતિયુતિ.
ગ્રહગોચર: સૂર્ય-તુલા, મંગળ-કર્ક, બુધ-તુલા, વક્રી ગુરુ-વૃષભ, શુક્ર-વૃશ્ર્ચિક, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચ્યુન-મીન, માર્ગી પ્લુટો-મકર.