પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(સૌર હેમંતૠતુ પ્રારંભ), શનિવાર, તા. 26-10-2024વિષ્ટિ
ભારતીય દિનાંક 4, માહે કાર્તિક, શકે 1946
વિક્રમ સંવત 2080, શા. શકે 1946, આશ્વિન વદ -10
જૈન વીર સંવત 2550, માહે આશ્વિન, તિથિ વદ-10
પારસી શહેનશાહી રોજ 13મો તીર,માહે 3જો ખોરદાદ, સને 1394
પારસી કદમી રોજ 13મો તીર, માહે 4થો તીર, સને 1394
પારસી ફસલી રોજ 9મો આદર, માહે 8મો આવાં, સને 1393
મુુસ્લિમ રોજ 22મો, માહે 4થો રબી ઉલ આખર, સને 1446
મીસરી રોજ 23મો,માહે 4થો રબી ઉલ આખર, સને 1446
નક્ષત્ર આશ્લેષા સવારે ક. 09-45 સુધી, પછી મઘા.
ચંદ્ર કર્કમાં સવારે ક. 09-45 સુધી, પછી સિંહમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: કર્ક (ડ, હ), સિંહ (મ, ટ)
સૂર્યોદય: મુંબઈ ક. 06 મિ.37 અમદાવાદ ક. 06 મિ. 41, સ્ટા. ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. 18 મિ. 07, અમદાવાદ ક. 18 મિ. 05, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : સવારે ક. 08-03, રાત્રે ક. 20-54
ઓટ: બપોરે ક. 14-39, મધ્યરાત્રિ પછી ક. 02-23 (તા. 27)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત 2080, રાક્ષસ' નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત 1946,ક્રોધી’ નામ સંવત્સર, આશ્વિન કૃષ્ણ – દસમી. વિષ્ટિ ક. 16-20 થી 29-24.
શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ.
મુહૂર્ત વિશેષ: આશ્લેષા, મઘા જન્મ નક્ષત્ર શાંંતિ પૂજા, સર્વ શાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, સર્પ પુજા, બુધ ગ્રહ પૂજા, માલ વેચવો, ખેતીવાડી, ઘર, ખેતર,જમીન મકાન લેવડ દેવડ, શ્રી વિષ્ણ-લક્ષ્મી પૂજા, પિતૃ પૂજા, વડનું પૂજન, સૂર્ય ગણેશ પૂજા,
આચમન: ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ અચોક્કસ સ્વભાવ
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ
ગ્રહગોચર: સૂર્ય-તુલા, મંગળ-કર્ક, બુધ-તુલા, વક્રી ગુરુ-વૃષભ, શુક્ર-વૃશ્ચિક, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્નયા, વક્રી હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચૂન-મીન, માર્ગી પ્લુટો-મકર

સંબંધિત લેખો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker