પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), મંગળવાર, તા. 18-6-2024, નિર્જળા એકાદશી, ભીમ એકાશી, ગાયત્રી જયંતી
ભારતીય દિનાંક 28, માહે જયેષ્ઠ, શકે 1946
વિક્રમ સંવત 2080, શા. શકે 1946, જયેષ્ઠ સુદ-11
જૈન વીર સંવત 2550, માહે વૈશાખ, તિથિ સુદ-11
પારસી શહેનશાહી રોજ 8મો દએપઆદર, માહે 11મો બેહમન, સને 1393
પારસી કદમી રોજ 8મો દએપઆદર, માહે 12મો સ્પેન્દાર્મદ, સને 1393
પારસી ફસલી રોજ 30મો અનેરાન, માહે 3જો ખોરદાદ, સને 1393
મુુસ્લિમ રોજ 11મો, માહે 12મો જિલ્હજ, સને 1445
મીસરી રોજ 12મો, માહે 12મો જિલ્હજ, સને 1445
નક્ષત્ર સ્વાતિ બપોરે ક. 15-55 સુધી, પછી વિશાખા.
ચંદ્ર તુલામાં
ચંદ્ર રાશિ નામાક્ષર: તુલા (ર, ત)
સૂર્યોદય: મુંબઈ ક. 06 મિ. 03, અમદાવાદ ક. 05 મિ. 54, સ્ટા.ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. 19 મિ. 15, અમદાવાદ ક. 19 મિ. 27, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : સવારે ક. 09-44, રાત્રે 21-14
ઓટ: બપોરે ક.15-26, મધ્યરાત્રિ પછી ક.03-32 (તા. 19)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત 2080, `રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત 1946, “ક્રોધી’ નામ સંવત્સર, જયેષ્ઠ શુક્લ – એકાદશી. નિર્જળા એકાદશી, ભીમ એકાશી (કેરી), ગાયત્રી જયંતી, સૂર્ય મહાનક્ષત્ર મુગશીર્ષ (વાહન શિયાળ)
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: લગ્ન, ઉપનયન, ચંદ્ર-મંગળ-સૂર્ય વિશેષરૂપે પૂજા, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, શ્રી સુક્ત, પુરુસુક્ત, શ્રી ગણેશ અથર્વશીર્ષમ્‌‍ અભિષેક, શ્રી વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર વાંચન, નામ સંકીર્તન, ભજન, શ્રી વિઠ્ઠલ રુકમાઈ મંદિર દર્શન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી મંદિર દર્શન, નિર્જળા એકાદશીના નિર્જળ જળ સહિત ઉપવાસનો મહિમા, નવા વસ્રો, આભૂષણ, મહેંદી લગાવવી, વિદ્યારંભ, હજામત, શાંતિ પૌષ્ટિક, સર્વશાંતિ પૂજા, બી વાવવું, ધાન્ય ભરવું, અન્નપ્રાશન, નામકરણ દેવદર્શન, પશુ લે વેંચ.
આચમન: ચંદ્ર-નેપ્ચ્યૂન અર્ધચતુષ્કોણ ચાલબાજીવાળા, ચંદ્ર-શનિ ત્રિકોણ કરકસરિયા.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-નેપ્ચ્યૂન અર્ધચતુષ્કોણ, ચંદ્ર-શનિ ત્રિકોણ (તા. 19), બુધ-શુક્ર આર્દ્રા પ્રવેશ
ગોચરગ્રહો: સૂર્ય-મિથુન, મંગળ-મેષ, બુધ-મિથુન, ગુરુ-વૃષભ, શુક્ર-મિથુન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્નયા, હર્ષલ- વૃષભ, નેપ્ચ્યૂન-મીન, વક્રી પ્લુટો-મકર. ઉ

સંબંધિત લેખો
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button