પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), મંગળવાર, તા. 30-4-2024, વિષ્ટિ
ભારતીય દિનાંક 10, માહે વૈશાખ, શકે 1946
વિક્રમ સંવત 2080, શા. શકે 1946, ચૈત્ર વદ-7
જૈન વીર સંવત 2550, માહે ચૈત્ર, તિથિ વદ-7
પારસી શહેનશાહી રોજ 19મો ફરવરદીન, માહે 9મો આદર, સને 1393
પારસી કદમી રોજ 19મો ફરવરદીન, માહે 10મો દએ સને 1393
પારસી ફસલી રોજ 11મો ખોરશેદ, માહે 2જો અર્દીબહેશ્ત, સને 1393
મુુસ્લિમ રોજ 20મો, માહે 10મો શવ્વાલ, સને 1445
મીસરી રોજ 22મો, માહે 10મો શવ્વાલ, સને 1445
નક્ષત્ર ઉત્તરાષાઢા મધ્યરાત્રિ પછી ક. 28-08 સુધી (તા. 1લી), પછી શ્રવણ.
ચંદ્ર ધનુમાં સવારે ક. 10-36 સુધી, પછી મકરમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: ધનુ (ભ, ધ, ફ, ઢ), મકર (ખ, જ)
સૂર્યોદય: મુંબઈ ક. 06 મિ. 12, અમદાવાદ ક. 06 મિ. 07, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. 18 મિ. 58, અમદાવાદ ક. 18 મિ. 06, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : સાંજે ક. 16-33, મધ્યરાત્રિ પછી ક. 04-10 (તા. 30)
ઓટ: સવારે ક. 09-13 રાત્રે ક. 22-48
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત 2080, રાક્ષસ' નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત 1946,ક્રોધી’ નામ સંવત્સર, ચૈત્ર કૃષ્ણ – સપ્તમી. સાતમનો ક્ષય છે. વિષ્ટિ ક. 07-05 થી 18-28.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: સૂર્યનારારાયણનું પૂજન, વિશ્વદેવતાનું પૂજન, ધ્રુવ દેવતાનું પૂજન, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, નિત્ય થતાં નોકરી, દુકાન-વેપારના કામકાજ, સાંસારિક, માંગલિક પ્રસંગો મુહૂર્તો વર્જ્ય છે. ખેતીવાડી, બી વાવવું, ઈત્યાદિ થઈ શકે છે.
આચમન: ચંદ્ર-હર્ષલ ત્રિકોણ સ્વતંત્ર પ્રકૃત્તિના, ચંદ્ર-ગુરુ ત્રિકોણ આવકારદાયક સ્વભાવ, ચંદ્ર-શુક્ર ચતુષ્કોણ ઉડાઉ સ્વભાવ.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-હર્ષલ ત્રિકોણ, ચંદ્ર-ગુરુ ત્રિકોણ, ચંદ્ર-શુક્ર ચતુષ્કોણ.
ગ્રહગોચર: સૂર્ય-મેષ, મંગળ-કુંભ, માર્ગી બુધ-મીન, ગુરુ-મેષ (કૃતિકા-1 ચરણ), શુક્ર-મીન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્નયા, હર્ષલ-મેષ, નેપ્ચૂન-મીન, પ્લુટો-મકર ઉ

સંબંધિત લેખો
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button