પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), શુક્રવાર, તા. 19-4-2024 કામિકા એકાદશી
ભારતીય દિનાંક 30, માહે ચૈત્ર, શકે 1946
વિક્રમ સંવત 2080, શા. શકે 1946, ચૈત્ર સુદ-11
જૈન વીર સંવત 2550, માહે ચૈત્ર, તિથિ સુદ-11
પારસી શહેનશાહી રોજ 8મો દએપઆદર, માહે 9મો આદર, સને 1393
પારસી કદમી રોજ 8મો દએપઆદર, માહે 10મો દએ સને 1393
પારસી ફસલી રોજ 30મો અનેરાન, માહે 1લો ફરવરદીન, સને 1393
મુુસ્લિમ રોજ 9મો, માહે 10મો શવ્વાલ, સને 1445
મીસરી રોજ 11મો, માહે 10મો શવ્વાલ, સને 1445
નક્ષત્ર મઘા સવારે ક. 10-56 સુધી, પછી પૂર્વાફાલ્ગુની.
ચંદ્ર સિંહમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: સિંહ (મ, ટ)
સૂર્યોદય: મુંબઈ ક. 06 મિ. 20, અમદાવાદ ક. 06 મિ. 15, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. 18 મિ. 55, અમદાવાદ ક. 19 મિ. 02, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સવારે ક.09-40, રાત્રે ક. 21-57
ઓટ: બપોરેે ક. 15-16, મધ્યરાત્રિ પછી ક. 04-09 (તા. 20)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત 2080, રાક્ષસ' નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત 1946,ક્રોધી’ નામ સંવત્સર, ચૈત્ર શુક્લ – એકાદશી. કામિકા એકાદશી, શ્રી કૃષ્ણ ડોલોત્સવ, સૂર્ય સાયન વૃષભ રાશિ પ્રવેશ, ગ્રીષ્મૠતુ પ્રારંભ.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: શ્રી ગણેશ, શ્રી સૂર્યનારાયણ પૂજા, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા,શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, એકાદશી વ્રત ઉપવાસ, મઘા જન્મ નક્ષત્ર શાંતિ પૂજા, વડનું પૂજન,પિતૃ પુજન ,વડનું પૂજન, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા,બી વાવવું,સ્થાવર મિલકતની લેવડ દેવડ, ઘર, ખેતર જમીન મકાનની લેવડ દેવડ,
આચમન: બુધ-શુક્ર યુતિ ખુશમિજાજી, ચંદ્ર-શનિ પ્રતિયુતિ મતલબી.
ખગોળ જ્યોતિષ: બુધ-શુક્ર યુતિ, ચંદ્ર-શનિ પ્રતિયુતિ (તા. 20).
ગોચરગ્રહો:ગ્રહગોચર: સૂર્ય-મેષ , મંગળ-કુંભ,વક્રી બુધ-મીન, ગુરુ-મેષ (કૃત્તિકા-1 ચરણ), શુક્ર-મીન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્નયા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…