પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર વસંતઋતુ), મંગળવાર, તા. 19-3-2024, ફાગુદશમી (ઓરિસ્સા)
ભારતીય દિનાંક 29, માહે ફાલ્ગુન, શકે 1945
વિક્રમ સંવત 2080, શા. શકે 1945, ફાગણ સુદ-10
જૈન વીર સંવત 2550, માહે ફાગણ, તિથિ સુદ-10
પારસી શહેનશાહી રોજ 7મો અમરદાદ, માહે 8મો આવાં, સને 1393
પારસી કદમી રોજ 7મો અમરદાદ, માહે 9મો આદર, સને 1393
પારસી ગાથા 5 વહિશ્તોઈશ્ત
મુુસ્લિમ રોજ 8મો, માહે 9મો રમજાન, સને 1445
મીસરી રોજ 10મો, માહે 9મો રમજાન, સને 1445
નક્ષત્ર પુનર્વસુ રાત્રે ક. 20-09 સુધી, પછી પુષ્ય.
ચંદ્ર મિથુનમાં બપોરે ક. 13-36 સુધી, પછી કર્કમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મિથુન (ક, છ, ઘ), કર્ક (ડ, હ)
સૂર્યોદય: મુંબઈ ક. 06 મિ. 45, અમદાવાદ ક. 06 મિ. 46, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. 18 મિ. 47, અમદાવાદ ક. 18 મિ. 49,
સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સવારે ક. 07-13, રાત્રે ક. 21-26
ઓટ: બપોરે ક. 14-01, મધ્યરાત્રે ક. 03-54 (તા. 20)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત 2080, રાક્ષસ' નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત 1945,શોભન’ નામ સંવત્સર, ફાગણ શુક્લ – દસમી. ફાગુદશમી (ઓરિસ્સા).
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: મંગળ-ગુરુ ગ્રહદેવતાનું પૂજન, અદિતિ પૂજન, વાંસ વાવવા, પરદેશગમનનું પસ્તાનું, ધાન્ય ભરવું, હજામત, બી વાવવું, લાલ વસ્રો, આભૂષણ, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, અનિવાર્ય હોતા ચંદ્ર બળ જોઈ સીમંત સંસ્કાર, વાંસ વાવવા, વૃક્ષ વાવવા, ઉપવાટિકા બનાવવી, બગીચાના કામકાજ, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શ્રી વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર પાઠ વાંચન,
આચમન: ચંદ્ર-નેપ્ચૂન ત્રિકોણ સંગીતપ્રિય, બુધ-રાહુ યુતિ કઠોર મન, ચંદ્ર-સૂર્ય ત્રિકોણ લોકોના માનીતા.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-નેપ્ચૂન ત્રિકોણ, બુધ-રાહુ યુતિ, ચંદ્ર-સૂર્ય ત્રિકોણ (તા. 20)
ગ્રહગોચર: સૂર્ય-મીન, મંગળ-કુંભ, બુધ-મીન, ગુરુ-મેષ, શુક્ર-કુંભ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્નયા, હર્ષલ-મેષ, નેપ્ચૂન-મીન, પ્લુટો-મકર.

સંબંધિત લેખો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker