પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર વસંતઋતુ), બુધવાર, તા. 13-3-2024,
વિનાયક ચતુર્થી, ભદ્રા
ભારતીય દિનાંક 23, માહે ફાલ્ગુન, શકે 1945
વિક્રમ સંવત 2080, શા. શકે 1945, ફાગણ સુદ-4
જૈન વીર સંવત 2550, માહે ફાગણ, તિથિ સુદ-4
પારસી શહેનશાહી રોજ 1લો હોરમજદ, માહે 8મો આવાં, સને 1393
પારસી કદમી રોજ 1લો હોરમજદ, માહે 9મો આદર, સને 1393
પારસી ફસલી રોજ 29મો મારેસ્પંદ, માહે 12મો સ્પેન્દાર્મદ,સને 1392
મુુસ્લિમ રોજ 2જો, માહે 9મો રમજાન, સને 1445
મીસરી રોજ 4થો, માહે 9મો રમજાન, સને 1445
નક્ષત્ર અશ્વિની સાંજે ક. 18-24 સુધી, પછી ભરણી.
ચંદ્ર મેષમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મેષ (અ, લ, ઈ)
સૂર્યોદય: મુંબઈ ક. 06 મિ. 50, અમદાવાદ ક. 06 મિ. 52, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. 18 મિ. 46, અમદાવાદ ક. 18 મિ. 46,
સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : બપોરે ક. 14-16, મધ્યરાત્રિ પછી ક. 02-09 (તા. 14)
ઓટ: સવારે ક. 07-45, રાત્રે ક. 19-59
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત 2080, રાક્ષસ' નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત 1945,શોભન’ નામ સંવત્સર, ફાગણ શુક્લ – ચતુર્થી. વિનાયક ચતુર્થી, સંત ચતુર્થી (ઓરિસ્સા), પારસી 8મો આવા માસારંભ, ભદ્રા બપોરે ક. 14-40 થી મધ્યરાત્રિ પછી ક. 25-25 (તા. 14).
શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ.
મુહૂર્ત વિશેષ: લગ્ન, સર્વદેવ પ્રતિષ્ઠા, વાસ્તુકળશ, શ્રીગણેશ, શ્રીસત્યનારયણ દેવતા, શ્રી વિષ્ણુ લક્ષ્મી, શ્રી અશ્વિનીકુમાર દેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્ત્રોત્ર પાઠ વાંચન, શ્રી વિષ્ણુ પ્રતિષ્ઠા, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, લગ્ન સિવાયનાં માંગલિક કાર્યો વર્જ્ય છે. બુધ -કેતુ દેવતાનું પૂજન, લગ્ન નિમિત્તે નવા વસ્ત્રો, આભૂષણ, મહેંદી, નવા વાસણ. નિત્ય થતાં પશુ લે-વેચ, દસ્તાવેજ, દુકાન, નોકરી વેપારનાં કામકાજ. નિત્ય થતાં દસ્તાવેજી,ખેતીવાડીના કામકાજ.
આચમન: ચંદ્ર-શુક્ર અર્ધત્રિકોણ લોકપ્રિય, ચંદ્ર-ગુરુ યુતિ ફત્તેહ પામશો.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શુક્ર અર્ધત્રિકોણ, ચંદ્ર-ગુરુ યુતિ,
ગ્રહગોચર: સૂર્ય-કુંભ , મંગળ-મકર, બુધ-મીન, ગુરુ-મેષ, શુક્ર-કુંભ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્નયા, હર્ષલ-મેષ, નેપ્ચૂન-મીન, પ્લુટો-મકર.

સંબંધિત લેખો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker