પંચાંગ

આજનું પંચાંગ

(ઉત્તરાયણ સૌર વસંતઋતુ), રવિવાર, તા. 10-3-2024, દર્શ અમાવસ્યા, પંચક
ભારતીય દિનાંક 20, માહે ફાલ્ગુન, શકે 1945
વિક્રમ સંવત 2080, શા. શકે 1945, માઘ
વદ-30
જૈન વીર સંવત 2550, માહે માઘ, તિથિ વદ-30
પારસી શહેનશાહી રોજ 28મો જમીઆદ, માહે 7મો મેહેર, સને 1393
પારસી કદમી રોજ 28મો જમીઆદ, માહે 8મો આવાં, સને 1393
પારસી ફસલી રોજ 26મો આસતાદ, માહે 12મો સ્પેન્દાર્મદ, સને 1392
મુુસ્લિમ રોજ 28મો, માહે 8મો શાબાન, સને 1445
મીસરી રોજ 1લો, માહે 9મો રમજાન, સને 1445
નક્ષત્ર પૂર્વાભાદ્રપદા મધ્યરાત્રિ પછી ક. 25-54 સુધી (તા. 11મી), પછી ઉત્તરા ભાદ્રપદા.
ચંદ્ર કુંભમાં રાત્રે ક. 20-39 સુધી, પછી મીનમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: કુંભ (ગ, સ, શ, ષ),
મીન (દ, ચ, ઝ, થ)
સૂર્યોદય: મુંબઈ ક. 06 મિ. 52, અમદાવાદ ક. 06 મિ. 55, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. 18 મિ. 45, અમદાવાદ ક. 18 મિ. 45, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સવારે ક. 11-57, મધ્યરાત્રે ક. 00-21
ઓટ: સાંજે ક. 17-55, મધ્યરાત્રિ પછી
ક. 06-30 (તા. 11)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત 2080, “રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત 1945, “શોભન’ નામ સંવત્સર, માઘ- કૃષ્ણ અમાવસ્યા. ઈષ્ટિ, દર્શ અમાવસ્યા, દ્વાપર – યુગાદિ, પંચક, બુધ પશ્ચિમમાં ઉદય થાય છે.
શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ
મુહૂર્ત વિશેષ: તીર્થમાં તર્પણ શ્રાદ્ધ સ્નાનનો મહિમા, ગંગા-ગોદાવરી, નર્મદા કાવેરી, સરયુ આદિ નદી તીર્થમાં સ્નાનનો મહિમા, ગુરુ-સૂર્ય દેવતાનું પૂજન, આંબો વાવવો, તીર્થયાત્રાનો મહિમા, અજૈક્યપાદ દેવતાનું પૂજન, તીર્થમાં ત્રિપિંડી શ્રાદ્ધ, નારાયણ નાગબલિ શ્રાદ્ધ.
આચમન: સૂર્ય-ચંદ્ર યુતિ, ચંદ્ર-નેપ્ચૂન યુતિ
(તા. 11)
ખગોળ જ્યોતિષ: સૂર્ય-ચંદ્ર યુતિ (માઘ અમાસનો યોગ), ચંદ્ર-નેપ્ચૂન યુતિ (તા. 11)
ગ્રહગોચર: સૂર્ય-કુંભ , મંગળ-મકર, બુધ-મીન, ગુરુ-મેષ, શુક્ર-કુંભ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્નયા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button