આજનું પંચાંગ
(ઉત્તરાયણ સૌર વસંતઋતુ), શનિવાર, તા. 9-3-2024,
પંચક, ભદ્રા
ભારતીય દિનાંક 19, માહે ફાલ્ગુન, શકે 1945
વિક્રમ સંવત 2080, શા. શકે 1945, માઘ વદ-14
જૈન વીર સંવત 2550, માહે માઘ, તિથિ વદ-14
પારસી શહેનશાહી રોજ 27મો આસમાન, માહે 7મો મેહેર, સને 1393
પારસી કદમી રોજ 27મો આસમાન, માહે 8મો આવાં, સને 1393
પારસી ફસલી રોજ 25મો અશીશવંધ, માહે 12મો સ્પેન્દાર્મદ,
સને 1392
મુુસ્લિમ રોજ 27મો, માહે 8મો શાબાન, સને 1445
મીસરી રોજ 29મો, માહે 8મો શાબાન, સને 1445
નક્ષત્ર ઘનિષ્ઠા સવારે ક. 07-55 સુધી, પછી શતભિષા મધ્યરાત્રિ પછી ક. 28-55 સુધી (તા. 10મી), પછી પૂર્વાષાઢા.
ચંદ્ર કુંભમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: કુંભ (ગ, સ, શ, ષ)
સૂર્યોદય: મુંબઈ ક. 06 મિ. 53, અમદાવાદ ક. 06 મિ. 56, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. 18 મિ. 45, અમદાવાદ ક. 18 મિ. 45, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સવારે ક. 11-08, રાત્રે ક. 23-45
ઓટ: સાંજે ક. 17-10, મધ્યરાત્રિ પછી ક. 05-52 (તા. 10)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત 2080, રાક્ષસ' નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત 1945,
શોભન’ નામ સંવત્સર, માઘ- કૃષ્ણ ચતુર્દશી. પંચક, ભદ્રા સમાપ્તિ સવારે ક. 08-09, અન્વાધાન.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: મંગળ – શનિ-રાહુ ગ્રહદેવતાનું પૂજન વિશેષ રૂપે, વસુ, વરુણ દેવતાનું પૂજન, ખીજડી, કદંબનું વૃક્ષ વાવવું, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, કથા વાંચન, શ્રી વિષ્ણુ સહસ્ર સ્તોત્ર પાઠ વાંચન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, તુલસીપૂજા, પુરુસુક્ત, શ્રી સુક્ત, શ્રી ગણેશ અથર્વશીર્ષમ્ અભિષેક, તીર્થમાં તર્પણ શ્રાદ્ધ, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, બગીચાના કામકાજ, હનુમાન ચાલીસા, સુંદરકાંડ પાઠ વાંચન.
આચમન: ચંદ્ર-શનિ યુતિ આત્મવિશ્વાસનો અભાવ.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શનિ યુતિ.
ગ્રહગોચર: સૂર્ય-કુંભ , મંગળ-મકર, બુધ-મીન, ગુરુ-મેષ, શુક્ર-કુંભ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્નયા, હર્ષલ-મેષ, નેપ્ચૂન-મીન, પ્લુટો-મકર.
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા