પંચાંગસ્પેશિયલ ફિચર્સ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(સૌર હેમંતૠતુ પ્રારંભ), ગુરુવાર, તા. ૩૧-૧૦-૨૦૨૪, દિવાળી મહાપર્વ સરદાર પટેલ જયંતી, મહાવીર નિર્વાણ દિન

ભારતીય દિનાંક ૯, માહે કાર્તિક, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આશ્ર્વિન વદ -૧૪
જૈન વીર સંવત ૨૫૫૦, માહે આશ્ર્વિન, તિથિ વદ-૧૪
પારસી શહેનશાહી રોજ ૧૮મો રશ્ને, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૧૮મો રશ્ને, માહે ૪થો તીર, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૧૪મો ગોશ, માહે ૮મો આવાં, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૨૭મો, માહે ૪થો રબી ઉલ આખર, સને ૧૪૪૬
મીસરી રોજ ૨૮મો, માહે ૪થો રબી ઉલ આખર, સને ૧૪૪૬
નક્ષત્ર :ચિત્રા મધ્યરાત્રે ક. ૨૪-૪૪ સુધી, પછી સ્વાતિ.
ચંદ્ર ક્ધયામાં સવારે ક. ૧૧-૧૫ સુધી, પછી તુલામાં
ચંદ્ર રાશિ નામાક્ષર: ક્ધયા (પ, ઠ, ણ), તુલા (ર, ત)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ.૩૯ અમદાવાદ ક. ૦૬ મિ. ૪૫, સ્ટા. ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૦૪, અમદાવાદ ક. ૧૮ મિ. ૦૨, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : સવારે ક. ૧૧-૦૪, રાત્રે ક. ૨૩-૪૨
ઓટ: સાંજે ક. ૧૭-૦૮, મધ્યરાત્રિ પછી ક. ૦૫-૩૨ (તા. ૧)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, આશ્ર્વિન કૃષ્ણ – ચતુર્દશી. નરક ચતુર્દશી, દિવાળી ,અભ્યંગ સ્નાન, ચંદ્રોદય સવારે ક. ૦૫-૨૮.સરદાર પટેલ જયંતી,લક્ષ્મી વ ઈન્દ્ર પૂજા, મહાવીર નિર્વાણ દિન
શુભાશુભ દિનશુદ્ધિ: પર્વ શુભ દિવસ.મુહૂર્ત વિશેષ:મંગળ -ગુરુ ગ્રહ દેવતાનું પૂજન, બીલીનાં વૃક્ષનું પૂજન, નવા વસ્ત્રો, આભૂષણ, મહેંદી લગાવવી, નવા વાસણ, પશુ લે-વેચ, માલ લેવો, દુકાન, વેપારનાં કામકાજ, સર્વશાતી, શાંતી પૌષ્ટિક, શ્રી વિષ્ણુ લક્ષ્મી પૂજા, દિવાળી પર્વ મહિમા: આજે દિવાળી મનાવવી. પૂર્વનાં પ્રદેશોમાં તા.૧લીએ દિવાળી મનાવવી. મહા સરસ્વતી,મહાલક્ષ્મી, મહાકાલી, શ્રી શારદા (ચોપડા) પૂજનનો મહિમા છે, પર્વોમાં શ્રેષ્ઠ દિવાળીછે. આજે અભ્યંગ સ્નાનનો મહિમા છે. મહાવીર નિર્વાણ દિન. કલ્યાણક પર્વ દિન છે. કંપનીના, વ્યક્તિગત હિસાબનાં ચોપડા તથા ઉપયોગી વાંચનના પુસ્તકો, એકાઉન્ટિંગ માટે વપરાતા કોમ્પ્યુટર, સ્ટેશનરીનું, સુવર્ણ આદિ ધનપૂજન આજના દિવાળીના પવિત્ર પર્વમાં,પ્રદોષકાળ અને નિષિધકાળ વ્યાપિની અમાસ હોવાથી બ્રાહ્મણ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી ચોપડાપૂજન કરવું. ચોપડા પૂજનનાં મુહૂર્તો આ પ્રમાણે છે: (૧) સવારે ક. ૦૬-૪૦ થી ક. ૦૮-૦૫ (શુભ) (૨) સવારે ક. ૧૦-૫૬ થી બપોરે ક. ૧૨-૨૨ (ચલ) (૩) બપોરે ક. ૧૨-૨૨ થી ક. ૧૩-૪૭ (લાભ) (૪) બપોરે ક. ૧૩-૪૭ થી ક. ૧૫-૧૩ (અમૃત) (૫) સાંજે ક. ૧૬-૩૮ થી ક. ૧૮-૦૪ (શુભ) (૬) સાંજે ક. ૧૮-૦૪ થી ક. ૧૯-૩૯ (અમૃત) (૭) રાત્રે ક. ૧૯-૩૯ થી ક. ૨૧-૧૪ (ચલ) (૮) ક. ૦૦-૨૨ થી ક. ૦૧-૫૭ (તા.૧) (લાભ) (૯) ક. ૦૩-૩૧ થી ક. ૦૫-૦૫ (તા.૧) (શુભ) (૯) ક. ૦૫-૦૫ થી ક. ૦૬-૪૦ (તા.૧) (અમૃત) (૧૦) પ્રદોષકાળ સાંજે ક. ૧૮-૦૫થી રાત્રે ક. ૨૦.૩૬ (૧૧) નિષિથકાળ રાત્રે ક. ૨૩-૫૭ થી મધ્યરાત્રે ક. ૨૪-૪૭ દિવાળી પર્વના સ્થિર લગ્નો, સ્થિર નવમાંશ (૧) સવારે ક. ૦૭-૫૪ થી ક.૧૦-૦૯ (વૃશ્ર્ચિક) (૨) બપોરે ક. ૧૪-૦૪ થી ક. ૧૫-૪૨ (કુંભ) (૩) સાંજે ક. ૧૮-૫૯ થી રાત્રે ક. ૨૦-૫૯ (વૃષભ) (૪)મધ્યરાત્રિ પછી ક. ૦૧-૨૮ થી ક. ૦૩-૩૬ (તા. ૧) (સિંહ) (૫) વૃષભ લગ્ન, કુંભ નવમાંશ ક.૧૯-૧૧ થી ક.૧૯-૨૩ (૬) વૃષભ લગ્ન વૃષભ નવમાંશ ક. ૧૯-૫૦ થી ક. ૨૦-૦૩ (૭)વૃષભ લગ્ન સિંહ નવમાંશ ક. ૨૦-૩૧ થી ક. ૨૦-૪૪ (૮)સિંહ લગ્ન, વૃષભ નવમાંશ ક. ૦૧-૪૨ થી ક. ૦૧-૫૬ (તા. ૧લી) (૯) સિંહ લગ્ન,સિંહ નવમાંશ ક. ૦૨-૨૫ થી ક. ૦૨-૩૯ (તા. ૧લી) (૧૦) સિંહ લગ્ન, વૃશ્ર્ચિક નવમાંશ ક. ૦૩-૦૭ થી ક. ૦૩-૨૧ (૧૧) વૃશ્ર્ચિક લગ્ન,સિંહ નવમાંશ ક. ૦૮-૦૮ થી ક. ૦૮-૨૩ (૧૨)વૃશ્ર્ચિક લગ્ન, વૃશ્ર્ચિક નવમાંશ ક. ૦૮-૫૩થી ક.૦૯-૦૮ (૧૩) વૃશ્ર્ચિક લગ્ન, કુંભ નવમાંશ ક. ૦૯-૩૮થી ક.૦૯-૫૨ (૧૪) કુંભ લગ્ન, વૃશ્ર્ચિક નવમાંશ ક. ૧૪-૧૫ થી ક. ૧૪-૨૬ (૧૫) કુંભ લગ્ન, કુંભ નવમાંશ ક. ૧૪-૪૭ થી ક. ૧૪-૫૭ (૧૬) કુંભ લગ્ન વૃષભ નવમાંશ ક.૧૫-૨૦ થી ક. ૧૫-૩૦
આચમન: ચંદ્ર-મંગળ ચતુષ્કોણ માથાફરેલ
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-મંગળ ચતુષ્કોણ
ગ્રહગોચર: સૂર્ય-તુલા, મંગળ-કર્ક, બુધ-વૃશ્ર્ચિક, વક્રી ગુરુ-વૃષભ, શુક્ર-વૃશ્ર્ચિક, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચ્યૂન-મીન, માર્ગી પ્લુટો-મકર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker