પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર વસંતૠતુ),
બુધવાર, તા. ૨૧-૨-૨૦૨૪, ભીષ્મ દ્વાદશી, પ્રદોષ.
ભારતીય દિનાંક ૨, માહે ફાલ્ગુન, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માઘ સુદ-૧૨
જૈન વીર સંવત ૨૫૫૦, માહે માઘ, તિથિ સુદ-૧૨
પારસી શહેનશાહી રોજ ૧૦મો આવાં, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૦મો આવાં, માહે ૮મો આવાં, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૮મો દએપઆદર, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૧૦મો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૫
મીસરી રોજ ૧૨મો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૫
નક્ષત્ર પુનર્વસુ બપોરે ક. ૧૪-૧૭ સુધી, પછી પુષ્ય.
ચંદ્ર મિથુનમાં સવારે ક. ૦૭-૪૩ સુધી, પછી કર્કમાં.
ચંદ્ર રાશિ નામાક્ષર: મિથુન (ક, છ, ઘ), કર્ક (ડ, હ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૦૫, અમદાવાદ ક. ૦૭ મિ. ૦૮, સ્ટા.ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૩૯, અમદાવાદ ક. ૧૮ મિ. ૩૮, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સવારે ક. ૧૦-૧૧, રાત્રે ક. ૨૩-૨૧
ઓટ: સાંજે ક. ૧૬-૨૩, મધ્યરાત્રિ પછી ક. ૦૫-૨૭ (તા. ૨૨)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ,
શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, માઘ – શુક્લ દ્વાદશી. ભીષ્મ દ્વાદશી, પ્રદોષ.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: ઉપનયન, સર્વદેવ પ્રતિષ્ઠા, વાસ્તુકળશ, શ્રી વિષ્ણુ લક્ષ્મી પૂજા, પ્રદોષ વ્રત ઉપવાસ, રાત્રિ જાગરણ, શિવપાર્વતી પૂજા, નામ, જપ, તપ, ભક્તિભજન, રુદ્રાભિષેક પૂજા, અદિતિદેવીનું પૂજન, ગુરુ ગ્રહદેવતાનું પૂજન, વાંસ વાવવા, પરદેશનું પસ્તાનું, વિદ્યારંભ, હજામત, પ્રયાણ, ધાન્ય ભરવું, બી વાવવું, નવાં વસ્રો, આભૂષણ, નોકરી, વેપાર, ઘર, ખેતર, જમીન, મકાન, સ્થાવર લેવડદેવડ, પશુ લે-વેંચ, બાળકનું નામકરણ, દેવદર્શન, અન્નપ્રાશન, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, પ્રથમ વાહન, યંત્રારંભ, વૃક્ષ વાવવા, ઉપવાટિકા બનાવવી, નવી તિજોરીની સ્થાપના, પ્રાણી પાળવા.
આચમન: ચંદ્ર-નેપ્ચ્યૂન ત્રિકોણ સંગીતપ્રિય.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-નેપ્ચ્યૂન ત્રિકોણ, ચંદ્ર પુનર્વસુ યુતિ થાય છે.
ગોચરગ્રહો: સૂર્ય-કુંભ (શતતારા), મંગળ-મકર, બુધ-કુંભ ગુરુ-મેષ, શુક્ર-મકર, શનિ-કુંભ (અસ્ત) રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચ્યૂન-મીન, પ્લુટો-મકર.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દેખાવમાં પોતાના Grand Parentsની Carbon Coppy છે આ Star Kids… તમે ગમે તેટલી કમાણી કરો આ 10 દેશોમાં આવકવેરો લેવામાં આવતો નથી Sachin Tendulkar Turns 51: Cricket Legend’s Journey Dhoni’s Fiery Side: When Captain Cool Lost His Composure