ફાટેલાં હોઠ શિયાળામાં જીવવાનું હરામ કરી દે છે? જો એવું છે તો વાંચી લો આ સ્ટોરી…
શિયાળામાં ડ્રાય હવા અને ઓછા પાણી પીવાને કારણે સતાવતી ફાટેલા હોઠની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે વધુ પાણી પીઓ અને હોમમેડ સ્ક્રબનો ઉપયોગ કરો. બ્રાઉન સુગર અને મધનું સ્ક્રબ ડેડ સ્કિન દૂર કરીને હોઠને સોફ





























