સફેદ શર્ટ અથવા લાઈટ કલરના કોલર્સ પર મેલ અને પરસેવાની લીધે ડાઘ પડી જાય, અથવા શર્ટ મેલો થઈ જા ત્યારે આ રીતે સાફ કરી શકો છો.
મિક્સર ગ્રાઈન્ડર સાફ કરવાની આનાથી સરળ રીત નહીં હોય
ઘર ઘરમાં વપરાતા મિક્સરની જાર સાફ કરવા માટે ઘરગથ્થુ ઉપાયો કામ આવી જશે. આ વિઝ્યુઅલ વેબસ્ટોરી જૂઓ અને ઘરે ટ્રાય કરો
દુનિયાની સૌથી ઊંચી ગણેશ પ્રતિમા ભારતમાં નહીં, પણ અહીં આવેલી છે!
ગણેશ ચતુર્થીના અવસરે જાણો કે વિશ્વની સૌથી ઊંચી ગણેશ પ્રતિમા ક્યાં આવેલી છે. 39 મીટર ઊંચી આ મૂર્તિ ભારતમાં નહીં પણ થાઈલેન્ડના ખુએન ગણેશ ઇન્ટરનેશનલ પાર્કમાં સ્થિત છે.