Zomatoના માલિક Shark Tankમાંથી આઉટ! સ્વિગીએ રમી ચાલ?

મુંબઈ: ભારતની બે મોટી ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપનીઓ સ્વિગી (Swiggy) અને ઝોમેટો (Zomato) વચ્ચે હંમેશા કટ્ટર હરીફાઈ રહે છે, બંને કંપનીઓ એક બીજાથી ચડિયાતું માર્કેટિંગ કેમ્પેઇન ચાલવીને ગ્રાહકોને રીઝવવા પ્રયત્નો કરે છે. હવે પોપ્યુલર રિયાલિટી શો શાર્ક (Shark Tnak)માટે બંને કંપનીઓએ સામસામે આવી ગઈ છે. સ્વિગી શાર્ક ટેન્ક ઈન્ડિયાની ચોથી સિઝનને 25 કરોડમાં સ્પોન્સર કરવા … Continue reading Zomatoના માલિક Shark Tankમાંથી આઉટ! સ્વિગીએ રમી ચાલ?