‘તમારી માફી મંજુર નથી…’સુપ્રીમ કોર્ટે ફરી રામદેવ અને સરકારની ઝાટકણી કાઢી

પતંજલિ આયુર્વેદની પ્રોડક્ટ્સની ભ્રામક જાહેરાતના કેસમાં બાબા રામદેવ(Baba Ramdev) અને આચાર્ય બાલકૃષ્ણ(Acharya Balkrishna)ની મુશ્કેલીઓ વધી રહી છે. આં કેસ અંગે આજે સુપ્રીમ કોર્ટ(Supreme court)માં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન જસ્ટિસ અમાનુલ્લાહ અને જસ્ટિસ હિમા કોહલીની ખંડપીઠે ફરી એકવાર બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ ઉપરાંત કેન્દ્ર અને ઉત્તરાખંડ સરકારને ઠપકો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે … Continue reading ‘તમારી માફી મંજુર નથી…’સુપ્રીમ કોર્ટે ફરી રામદેવ અને સરકારની ઝાટકણી કાઢી