CM Yogi Adityanathની બેઠકમાં આ નેતા હાજર ન રહેતા અટકળોનું બજાર તેજ
લખનઉઃ છેલ્લા થોડા સમયથી ઉત્તર પ્રદેશનું રાજકારણ ગરમાયું છે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે યોજેલી બેઠકમાં પણ ભારે તડાફડી થઈ ત્યારે આ બેઠકમાં એક મહિલા નેતાની ગેરહાજરી પણ ચર્ચાનો વિષય બન્યો છે. લોકસભાની ચૂંટણીના પરિણામો અને આવનારી પેટચૂંટણીની સમીક્ષા કરવા માટે આ બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં અનુપ્રિયા પટેલ અને તેમના પતિ આશિષ પટેલ હાજર રહ્યા … Continue reading CM Yogi Adityanathની બેઠકમાં આ નેતા હાજર ન રહેતા અટકળોનું બજાર તેજ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed