યોગી આદિત્યનાથ સાંજે ઉત્તર પ્રદેશના રાજ્યપાલને મળશે

(અમારા પ્રતિનિધિ તરફથી)લખનઉ: યોગી આદિત્યનાથ આજે (બુધવારે) સાંજે ઉત્તર પ્રદેશના રાજ્યપાલને મળશે. આ અંગે ઘણી અટકળો ચાલી રહી છે, પરંતુ સરકારે તેને સામાન્ય સૌજન્ય મુલાકાત ગણાવી છે. વાસ્તવમાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે સવારના સમયે પોતાના નિવાસ સ્થાને પાર્ટીના પ્રધાનોની બેઠક બોલાવી હતી એટલે એવી અટકળો લાગી રહી છે કે કદાચ તેઓ મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું … Continue reading યોગી આદિત્યનાથ સાંજે ઉત્તર પ્રદેશના રાજ્યપાલને મળશે