વરુના આતંકથી ભીંસમા આવેલા Yogi Adityanath સમાજવાદી પર ત્રાટક્યા, અખિલેશને કહ્યું કે…

લખનૌ: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે(Yogi Adityanath)સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવને આડે હાથે લીધા છે. તેમણે કહ્યું રાજ્યમાં ઉઘરાણી માટે કાકા-ભત્રીજા વચ્ચે સ્પર્ધા ચાલતી હતી. સીએમ યોગીએ તેમની સરખામણી માનવભક્ષી વરુ સાથે કરી હતી. તેમણે કહ્યું કે કેટલાક દિવસોથી અમુક જિલ્લાઓમાં માનવભક્ષી વરુઓ આતંક ફેલાવી રહ્યા છે. તેવી જ રીતે આ કાકા- ભત્રીજા જિલ્લાઓ વિભાજિત … Continue reading વરુના આતંકથી ભીંસમા આવેલા Yogi Adityanath સમાજવાદી પર ત્રાટક્યા, અખિલેશને કહ્યું કે…