ટોપ ન્યૂઝનેશનલ

યાત્રીગણ…આ આઠ વિશેષ ટ્રેનની જોડી હવે કરશે વધારાના ફેરા

મુસાફરોને સુવિધા આપવા અને તેમની માંગને પહોંચી વળવા માટે, પશ્ચિમ રેલ્વેએ સમાન માળખું, સમય અને રૂટ પર વિશેષ ભાડા પર 8 જોડી સ્પેશિયલ ટ્રેનો ચાલી રહી છે. આ ટ્રેન હવે વધારાના ફેરા કરશે, જેથી વધારે યાત્રીઓ તેનો લાાભ લઈ શકે. તો જાણો કઈ ટ્રેનના ફેરા વધ્યા છે.

  1. ટ્રેન નંબર 04714 બાંદ્રા ટર્મિનસ – બિકાનેર વીકલી સ્પેશિયલ જે અગાઉ 6ઠ્ઠી ઑક્ટોબર, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી, તે હવે 13મી ઑક્ટોબર, 2023ના રોજ વધારાની સફર તરીકે દોડશે.
    ટ્રેન નંબર 04713 બીકાનેર-બાંદ્રા ટર્મિનસ વીકલી સ્પેશિયલ જે અગાઉ 5મી ઓક્ટોબર, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી તે હવે 12મી ઓક્ટોબર, 2023ના રોજ વધારાની સફર તરીકે દોડશે.
  2. ટ્રેન નંબર 09622 બાંદ્રા ટર્મિનસ – અજમેર વીકલી સ્પેશિયલ જે અગાઉ 2જી ઓક્ટોબર, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી, તે હવે 9મી ઓક્ટોબર, 2023ના રોજ વધારાની ટ્રીપ તરીકે દોડશે.
    ટ્રેન નંબર 09621 અજમેર-બાંદ્રા ટર્મિનસ વીકલી સ્પેશિયલ જે અગાઉ 1લી ઑક્ટોબર, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી તે હવે 8મી ઑક્ટોબર, 2023ના રોજ વધારાની સફર તરીકે દોડશે.
  3. ટ્રેન નંબર 09724 બાંદ્રા ટર્મિનસ – જયપુર વીકલી સ્પેશિયલ જે અગાઉ 5મી ઓક્ટોબર, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી, તે હવે 12મી ઓક્ટોબર, 2023ના રોજ વધારાની ટ્રીપ તરીકે દોડશે.
    ટ્રેન નંબર 09723 જયપુર-બાંદ્રા ટર્મિનસ વીકલી સ્પેશિયલ જે અગાઉ 4 ઓક્ટોબર, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી તે હવે 11મી ઓક્ટોબર, 2023ના રોજ વધારાની ટ્રીપ તરીકે દોડશે.
  4. ટ્રેન નંબર 09211 ગાંધીગ્રામ-બોટાદ સ્પેશિયલ જે અગાઉ 30 સપ્ટેમ્બર, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 31 ડિસેમ્બર, 2023 સુધી લંબાવવામાં આવી છે.
    ટ્રેન નંબર 09212 બોટાદ-ગાંધીગ્રામ સ્પેશિયલ જે અગાઉ 30 સપ્ટેમ્બર, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 31 ડિસેમ્બર, 2023 સુધી લંબાવવામાં આવી છે.
  5. ટ્રેન નંબર 09213 બોટાદ-ધ્રાંગધ્રા સ્પેશિયલ જે અગાઉ 30 સપ્ટેમ્બર, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 31 ડિસેમ્બર, 2023 સુધી લંબાવવામાં આવી છે.
    ટ્રેન નંબર 09214 ધ્રાંગધ્રા-બોટાદ સ્પેશિયલ જે અગાઉ 30 સપ્ટેમ્બર, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 31 ડિસેમ્બર, 2023 સુધી લંબાવવામાં આવી છે.
  6. ટ્રેન નંબર 09215 ગાંધીગ્રામ-ભાવનગર ટર્મિનસ સ્પેશિયલ જે અગાઉ 30 ઓક્ટોબર, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 1 જાન્યુઆરી, 2024 સુધી લંબાવવામાં આવી છે.
    ટ્રેન નંબર 09216 ભાવનગર ટર્મિનસ – ગાંધીગ્રામ સ્પેશિયલ જે અગાઉ 29 ઓક્ટોબર, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી, તે હવે 31 ડિસેમ્બર, 2023 સુધી લંબાવવામાં આવી છે.
  7. ટ્રેન નંબર 09530 ભાવનગર ટર્મિનસ-ધોલા જંકશન સ્પેશિયલ જે અગાઉ 29મી ઓક્ટોબર, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 31મી ડિસેમ્બર, 2023 સુધી લંબાવવામાં આવી છે.
    ટ્રેન નંબર 09529 ધોલા જંક્શન – ભાવનગર ટર્મિનસ સ્પેશિયલ જે અગાઉ 30 ઓક્ટોબર, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 1 જાન્યુઆરી, 2024 સુધી લંબાવવામાં આવી છે.
  8. ટ્રેન નંબર 09595 રાજકોટ-પોરબંદર સ્પેશિયલ જે અગાઉ 30 સપ્ટેમ્બર, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 31 ડિસેમ્બર, 2023 સુધી લંબાવવામાં આવી છે.
    ટ્રેન નંબર 09596 પોરબંદર-રાજકોટ સ્પેશિયલ જે અગાઉ 30 સપ્ટેમ્બર, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી, તે હવે 31 ડિસેમ્બર, 2023 સુધી લંબાવવામાં આવી છે.
    ટ્રેન નંબર 04714, 09622 અને 09724ની વિસ્તૃત ટ્રિપ્સ માટે બુકિંગ 6ઠ્ઠી ઑક્ટોબર, 2023થી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે, તેમ રેલવેએ જણાવ્યું હતું.
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…