વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા ચૂંટણીના મેદાનમાં જોર અજમાવશે, આ સીટથી લડશે ચૂંટણી

નવી દિલ્હી: હરિયાણામાં આવતા મહીને વિધાનસભા ચુંટણી યોજાવાની છે, કુસ્તીના મેદાનમાં ભારતનું નામ રોશન કરનાર રેસલર્સ વિનેશ ફોગાટ (Vinesh Phogat) અને બજરંગ પુનિયા (Bajrang Punia) ચૂંટણીના મેદાનમાં દાવપેચ અજમાવતા જોવા મળશે. વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ આજે બુધવારે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી(Rahul Gandhi) સાથે મુલાકાત કરી હતી, ત્યાર બાદ બંને ચૂંટણી લડશે એવી જાહેરાત કરવામાં … Continue reading વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા ચૂંટણીના મેદાનમાં જોર અજમાવશે, આ સીટથી લડશે ચૂંટણી