લોકસભા ચૂંટણીઃ લક્ષદ્વીપમાં મહિલા મતદારોની મૂળભૂત મુદ્દાઓ પર ધ્યાન આપવાની માંગ

અગટ્ટી: લક્ષદ્વીપમાં ચૂંટણી અગાઊ મહિલા મતદારોએ એમનાં મૂળભૂત મુદ્દાઓ પર ધ્યાન આપવાની માંગ કરી છે. લક્ષદ્વીપ લોકસભાના મતવિસ્તારમાં મહિલાઓ બહુમતી મતદાતાઓ છે, તેમ છતાં તેઓ તેમના મૂળભૂત મુદ્દાઓ જેમ કે હોસ્પિટલોમાં યોગ્ય સેનિટરી નેપકીન નિકાલની સુવિધાઓ અને સ્ત્રીરોગ નિષ્ણાતોની ગેરહાજરી પર ચાલુ ચૂંટણી પ્રચારમાં ચર્ચા કરવામાં રાજકીય પક્ષો દ્વારા દાખવેલા રસના અભાવને લઈને ચિંતિત છે.મહિલા … Continue reading લોકસભા ચૂંટણીઃ લક્ષદ્વીપમાં મહિલા મતદારોની મૂળભૂત મુદ્દાઓ પર ધ્યાન આપવાની માંગ