ચેતજો! મહિલાએ રસ્તા પર ભરાયેલા પાણીમાં પગ મુકતા જ વીજ કરંટ લાગ્યો, ઘટના સ્થળે જ મોત

નવી દિલ્હી: વરસાદ પડતા જ દિલ્હીના રોડ રસ્તાઓ પણ પાણી ભરાઈ (Waterlogged Road in Delhi) જતા હોય છે, જેને કારણે વાહનચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. એવામાં ગઈ કાલે શનિવારે દિલ્હીમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. ઉત્તરપૂર્વ દિલ્હીના ભજનપુરામાં એક 34 વર્ષીય મહિલાએ જ્યારે તેણે રસ્તા પર ભરાયેલા વરસાદી પાણીમાં પગ મુકતા … Continue reading ચેતજો! મહિલાએ રસ્તા પર ભરાયેલા પાણીમાં પગ મુકતા જ વીજ કરંટ લાગ્યો, ઘટના સ્થળે જ મોત