ઉત્તર પ્રદેશમાં બહરાઈચ બાદ હવે Sitapur માં વરુનો આતંક, ત્રણ લોકો પર હુમલો બે ઘાયલ

સીતાપુર: ઉત્તર પ્રદેશના બહરાઈચ બાદ હવે સીતાપુરથી(Sitapur)પણ વરુના હુમલાની ઘટના બની રહી છે. સીતાપુરમાં વરુના હુમલામાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.સિદૌલી પોલીસ સ્ટેશન વિસ્તારના કસમંડા ડેવલપમેન્ટ બ્લોકના નારાયણપુર ગામમાં મોડી સાંજે એક વરુએ બે લોકો પર હુમલો કર્યો હતો. હુમલામાં ઘાયલોને પ્રાથમિક સારવાર માટે તાત્કાલિક મહેમુદાબાદ સીએચસીમાં લઈ જવામાં આવ્યા હતા. આ હુમલાની … Continue reading ઉત્તર પ્રદેશમાં બહરાઈચ બાદ હવે Sitapur માં વરુનો આતંક, ત્રણ લોકો પર હુમલો બે ઘાયલ