જમ્મુ કાશ્મીરમાં ઉમેદવાર જાહેર કર્યાના કલાકોમાં PM Modiની રેલીનો માસ્ટરપ્લાન તૈયાર

નવી દિલ્હી: ભાજપે જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થતાંની સાથે જ પીએમ મોદીની(PM Modi)રેલીનો માસ્ટરપ્લાન તૈયાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 થી 12 રેલીઓ કરી શકે છે. પીએમ મોદી જમ્મુ ક્ષેત્રમાં 8 થી 10 રેલીઓ કરશે. જ્યારે કાશ્મીર વિસ્તારમાં 1 … Continue reading જમ્મુ કાશ્મીરમાં ઉમેદવાર જાહેર કર્યાના કલાકોમાં PM Modiની રેલીનો માસ્ટરપ્લાન તૈયાર