તો શું હવે Goa માં પણ થશે દારૂબંધી ? ભાજપના ધારાસભ્યએ કરી માંગ

સૌથી વધુ દારૂનો વપરાશ ધરાવતા રાજ્યોમાંના એક એવા ગોવામાં(Goa)તેના પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી રહી છે. ભાજપના ધારાસભ્યએ મંગળવારે જ ગોવા વિધાનસભામાં આ માંગણી કરી છે. ધારાસભ્ય દ્વારા આવી માંગણી કરવામાં આવતાં જ વિધાનસભામાં હાસ્ય રેલાયું હતું. દારૂનું ઉત્પાદન ચાલુ રાખવાની વાત કરી મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભાજપના માયેમના ધારાસભ્ય પ્રમેન્દ્ર શેટે મંગળવારે ગોવામાં દારૂ … Continue reading તો શું હવે Goa માં પણ થશે દારૂબંધી ? ભાજપના ધારાસભ્યએ કરી માંગ