શું રૂપૌલીથી વિધાન સભાની ચૂંટણી લડશે લાલુ પ્રસાદ! હારશે તો વાયનાડથી લોકસભાની પેટાચૂંટણી લડશે!

પુર્ણીયાની રૂપૌલી વિધાનસભા બેઠક પર યોજાનારી પેટાચૂંટણીને લઇને રાજકારણ તેજ થઇ રહ્યું છે. જેડીયુએ પોતાનો ઉમેદવાર નક્કી કરી લીધો છે, જ્યારે મહાગઠબંધનમાં ઉમેદવાર બાબતે ખેંચતાણ ચાલુ છે. આ બધા વચ્ચે લાલુ પ્રસાદ યાદવે રૂપૌલી પેટાચૂંટણીને રસપ્રદ બનાવી લીધી છે. આ બેઠક પરથી લાલુ પ્રસાદ ઝંપલાવ્યું છે. તેમણે પણ આ બેઠક પરથી પેટાચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે. … Continue reading શું રૂપૌલીથી વિધાન સભાની ચૂંટણી લડશે લાલુ પ્રસાદ! હારશે તો વાયનાડથી લોકસભાની પેટાચૂંટણી લડશે!