પંઢરપુરની વારીમાં રાહુલ ગાંધીના સામેલ થવાનો વારો આવશે કે નહીં?

યશ રાવલમુંબઈઃ આખા દેશમાં મહત્ત્વના તીર્થ સ્થળોનું જેવું મહત્ત્વ છે તેવું જ મહત્ત્વ મહારાષ્ટ્રના પંઢરપુરમાં આવેલા વિઠ્ઠલ ભગવાનનું છે અને તેમાં પણ અષાઢ મહિનો શરૂ થયો છે ત્યારે અષાઢી વારીનું અનેરું મહત્ત્વ ખાસ કરીને મહારાષ્ટ્રમાં અને વારકરી સંપ્રદાયમાં જોવા મળે છે. જોકે, લોકસભાની ચૂંટણી અને ત્યારબાદ શરૂ થયેલું સંસદનું તોફાની સત્ર, મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી … Continue reading પંઢરપુરની વારીમાં રાહુલ ગાંધીના સામેલ થવાનો વારો આવશે કે નહીં?