4 જૂને શેર બજારમાં શું થશે, શું માર્કેટના હાલ 2024માં પણ 2004 જેવા જ થશે? જાણો

નવી દિલ્હી: દેશમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણી અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે, ચૂંટણીનું પરિણામ 4 જૂને આવશે. આ પરિણામોની શેરબજાર પર શું અસર પડશે તેને લઈને અટકળોનું બજાર ગરમ છે. રાજકીય પક્ષોના આક્ષેપો અને પ્રતિઆક્ષેપો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાવો કર્યો છે કે ભારતીય જનતા પાર્ટી રેકોર્ડ ત્રીજી વખત સરકાર બનાવવાના માર્ગે છે. આ સાથે … Continue reading 4 જૂને શેર બજારમાં શું થશે, શું માર્કેટના હાલ 2024માં પણ 2004 જેવા જ થશે? જાણો